• દુનિયા
વધુ

    ઈટાલી બાદ હવે અમેરિકા, કોરોનાથી એક જ દિવસમાં 770 લોકોના મોત

    Must Read

    ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...

    સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

    સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક...

    નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

    સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી...

    જીવલેણ વાઇરસ વાયુ ગતિથી દુનિયામાં પગપેસારો કરી ચૂક્યો છે. જ્યાથી આ કોરોના વાઇરસનો ઉદ્દભવ થયો હતો એવા ચીનને ચેપગ્રસ્તની સંખ્યામાં અમેરિકા, ઈટાલી અને સ્પેનએ ક્યારના પાછળ પાડી ચૂક્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના આઠ લાખ 58 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે. અત્યાર સુધી 42,140 લોકોના મોત થઈ ગયા છે અને 1,77,141 વ્યક્તિ સ્વસ્થ થઈ ગયા છે. ત્યાંજ અમેરિકામાં એક જ દિવસમાં 770 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં કોરોનાને કારણે 3,889 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું કે, અમેરિકાના લોકો માટે આગામી બે અઠવાડિયા ખૂબ જ મુશ્કેલી ભર્યા હશે. ત્યારબાદ સ્થિતિ સામાન્ય થઈ જશે. 

    કોરોના પર સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના પ્રમુખ એન્ટોનિયો ગુટરેસે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ દુનિયાની સામે બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટો પડકાર છે. મહામારીને રોકવા માટે દુનિયાભરના દેશોએ વધારે મજબૂત અને અસરકારક પગલા લેવાની જરૂર છે. કોરોનાને કારણે સામાજીક અને આર્થિક તબાહી થઈ છે. અમે યુએનના 75 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત સૌથી મોટી વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યા છીએ. 

    ટ્ર્મ્પે વ્હાઈટ હાઉસમાં જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે અમેરિકાનો દરેક નાગરિક મુશ્કેલીના સમય માટે તૈયાર રહે. આ દેશ માટે પરિક્ષાનો સમય છે. પહેલા આપણે ક્યારેય આવા સંકટનો સામનો કર્યો નથી. સંક્રમિતોની સંખ્યા ઘટાડવા માટે તેમના પ્રતિ એકજુટતા અને પ્રેમ વ્યક્ત કરવાની જરૂર છે. આ જીવન અને મોતનો સવાલ છે. 

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...
    video

    સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

    સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક વેપારીએ ક્વોરંટીનનો ભંગ કરી બહાર...
    video

    નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

    સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને ગ્રામજનોના વિવાદમાં...
    video

    ભરૂચ : જુઓ, લોકડાઉનના ચોથા તબ્બકા બાદ સિનેમા ગૃહો પણ ફરી ધમધમે તે માટે સંચાલકોએ શું કહ્યું..!

    તા. 31મી મેની મધ્યરાત્રિએ લોકડાઉનનો ચોથો તબક્કો સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના સિનેમા ગૃહો પણ રાબેતા મુજબ ફરી શરૂ થાય...
    video

    અમદાવાદ: જીગ્નેશ મેવાણીના સરકાર પર કૌભાંડના આક્ષેપ, કનેક્ટ ગુજરાત સાથે કરી વાત

    વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે. જીગ્નેશે જીસીએસ હોસ્પિટલમાં ઈંજેકશન દર્દીને નહીં અપાતાં દર્દીનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ કર્યો હતો સાથે કોરોનાની સારવાર માટે જરૂરી ટોસિલી...

    More Articles Like This

    - Advertisement -