અમદાવાદના થલતેજ વિસ્તારની હોસ્પિટલમાં લાગી આગ

અમદાવાદમાં એક બાદ એક આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ત્યાં આજે થલતેજ પાર આવેલી સમર્પણ હોસ્પિટલમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ત્યારે ફાયર વિભાગના કર્મીઓ દ્વારા ભારે જહેમત બાદ આગને બુઝાવવામાં આવી હતી અને દર્દીઓને પણ બચાવવાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં છાશવારે આગ લાગવાની ઘટના બની રહી છે. ત્યારે ગોતા બિલ્ડીંગમાં આગ લાગવાને હજુ થોડાક દિવસ બાદ જ શહેરના થલતેજ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે શહેરના પારસહિં વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી.આ આગની ઘટના બનતા આજુ બાજુ અને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ૧૬ જેટલી ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.આગના પગલે હોસ્પિટલમાં રહેલા દર્દીઓને પણ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.. જોકે ફાયર વિભાગના રિપોર્ટ મુજબ આગ વીજ મિટરમાં ખામી સર્જન લીધે આગ લાગવાની ઘટના બની હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
સુરત : અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા કાપડના વેપારીઓને...
28 Jun 2022 11:15 AM GMTઅંકલેશ્વર : ટી.એમ.શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓએ...
28 Jun 2022 11:12 AM GMTઅંકલેશ્વર પોલીસ જગન્નાથ રથયાત્રાને લઈને સજ્જ, પોલીસ વડા ડો.લીના પાટીલ...
28 Jun 2022 11:05 AM GMTસુરત : સામાન્ય બાબતે દેવર્ષિ શાળાના શિક્ષકે વિદ્યાર્થીને સ્ટીલના...
28 Jun 2022 10:26 AM GMTભરૂચ : વાદ'વિવાદ વચ્ચે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે તેજપ્રીત શોકીની પુનઃ ...
28 Jun 2022 10:03 AM GMT