અમદાવાદ : માસ્ક નહિ પહેર્યું હોય તો પોલીસ તમારી પાસેથી વસુલશે દંડ

0
148

માસ્ક નહિ પહેનારા થઇ જજો સાવધાન.. હવે પોલીસ સ્થળ પર વસૂલશે દંડ …જી હા રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું રાજ્ય સરકારે ફરજિયાત બનાવ્યું છે.માસ્ક નહિ પહેરનારા વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમાનુસાર દંડ વસૂલ કરવાની  સત્તા હવેથી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનરના બદલે પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસવડાને  તેમના હકુમત હેઠળના વિસ્તારોમાં સોંપવામાં આવી છે.રાજ્યના ગૃહ વિભાગે આ અંગેનું  વિધિવત જાહેરનામું  પણ જારી કર્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here