• ગુજરાત
વધુ

  અમદાવાદ : આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે દિવસ રહેશે બંધ, વાંચો શું છે કારણ

  Must Read

  2 એપ્રિલનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક...

  પંચમહાલ: કાલોલ તાલુકાના અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરી ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ

  પંચમહાલના અલીન્દ્રા, મલાવ, બાકરોલ, ડેરોલ, કાંતોલ અને મોકળ સહિતના સંખ્યાબંધ ગામો સ્વેચ્છાએ આઈસોલેટ થયા છે. "ઘરે રહી...

  ભરૂચ : નિઝામુદ્દીનની મરકઝમાં ભાગ લઇ પરત ફરેલા જિલ્લાના 38 લોકો હોમ કવોરન્ટાઇનમાં

  દિલ્હીના નિઝામુદ્દીનની મરકઝમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયેલાં ભરૂચ જિલ્લાના 38 લોકોની ઓળખ થતાં તેમને તાત્કાલિક અસરથી...

  અમદાવાદના રીવર ફ્રન્ટ ખાતે ચાલી રહેલાં પતંગ મહોત્સવને બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે. ઓમાનના સુલતાનના નિધન બાદ ભારત દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હોવાથી સરકારી કાર્યક્રમો અને આયોજનો રદ કરી દેવાયાં છે. 

  ઓમાનના સુલતાન કાબુસ બીન સઇદ અલ સઇદનું શુક્રવારના રોજ નિધન થયું હતું . તેમના નિધનના પગલે ભારત સરકારે સોમવારના રોજ  રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.જેને અનુલક્ષીને સમગ્ર ભારતમાં આવેલી સરકારી કચેરીઓ તથા સંસ્થાઓ ખાતે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. સરકારી કાર્યક્રમો અને આયોજનો રદ કરી દેવાના હોવાથી અમદાવાદના રીવર ફ્રન્ટ ખાતે ચાલી રહેલાં કાઇટ ફેસ્ટીવલને પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સોમવાર અને મંગળવારના રોજ કાઇટ ફેસ્ટીવલ બંધ રાખવામાં આવશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  2 એપ્રિલનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક...

  પંચમહાલ: કાલોલ તાલુકાના અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરી ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ

  પંચમહાલના અલીન્દ્રા, મલાવ, બાકરોલ, ડેરોલ, કાંતોલ અને મોકળ સહિતના સંખ્યાબંધ ગામો સ્વેચ્છાએ આઈસોલેટ થયા છે. "ઘરે રહી કોરોના સામેની લડાઈ જીતવામાં મદદ...
  video

  ભરૂચ : નિઝામુદ્દીનની મરકઝમાં ભાગ લઇ પરત ફરેલા જિલ્લાના 38 લોકો હોમ કવોરન્ટાઇનમાં

  દિલ્હીના નિઝામુદ્દીનની મરકઝમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયેલાં ભરૂચ જિલ્લાના 38 લોકોની ઓળખ થતાં તેમને તાત્કાલિક અસરથી હોમ કવોરોન્ટાઇન કરી દેવામાં આવ્યાં...
  video

  સુરત : મનપાએ રાજકોટથી સેનેટાઇઝિંગ મશીન મંગાવ્યું, કોરોનાથી બચવા ડિસ ઈન્ફેક્શનની કામગીરી હાથ ધરાઇ

  કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર સુરત શહેરમાં સેનિટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મહા નગરપાલિકાની કામગીરીને વધુ તેજ કરવા માટે રાજકોટથી ખાસ...

  ભરૂચ : મહેસાણા મિત્ર મંડળ, અંકલેશ્વર દ્વારા નેત્રંગ-વાલીયામાં 1000 સહાય કીટ વિતરણ કરાઇ

  ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં નેત્રંગ-વાલીયા તાલુકામાં લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ પડી ગયા છે,અને રોજગારીનો સ્ત્રોત બંધ થતાં ગરીબ મજૂરવગૅની હાલત દયનીય બની જવા...

  More Articles Like This

  - Advertisement -