Connect Gujarat

અમદાવાદ  - Page 3

અમદાવાદ: શાહ આલમ દરગાહમાં ગેર વહીવટ મુદ્દે મુસ્લિમોમાં ભારે રોષ, જુઓ શું કરવામાં આવી માંગ

25 Sep 2022 7:54 AM GMT
અમદાવાદ ખાતે આવેલ શાહ આલમ દરગાહમાં ગેર વહીવટ મુદ્દે મુસ્લિમ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત વકફ બોર્ડમાં ચેરમેન પદે સુન્ની મુસ્લિમોની...

અમદાવાદ: પીએમ મોદીના કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેનું નિરીક્ષણ કરવા ખુદ CM ભૂપેન્દ્ર પટેલ કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચ્યા

25 Sep 2022 5:28 AM GMT
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે

અમદાવાદ : નવરાત્રી મહોત્સવ માટે પોલીસ બની સજ્જ, ટેકનોલોજીનો કરશે ભરપૂર ઉપયોગ...

24 Sep 2022 12:37 PM GMT
નવલા નોરતાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વર્ષે રાજ્યભરમાં ખૂબ જ ધામધૂમથી નવરાત્રી યોજાશે. જેને લઈને અમદાવાદ પોલીસ પણ એક્શનમાં આવી...

અંકલેશ્વર: મીરાનગરમાંથી ગુમ થયેલ 8 વર્ષીય બાળકીની માહિતી આપનારને CBI દ્વારા અપાશે રૂ.5 લાખનું ઈનામ

24 Sep 2022 10:15 AM GMT
અંકલેશ્વર મીરાનગરથી 8 મહિના પહેલા ગુમ થયેલી 9 વર્ષીય રુકસારની તપાસ કરી રહેલી સીબીઆઈએ માહિતી આપનારને 5 લાખના ઈનામની જાહેરાત કરી છે.

અમદાવાદ:CM ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 99 પોલીસકર્મીઓને મેડલ એનાયત કરાયા

24 Sep 2022 6:39 AM GMT
ગુજરાત પોલીસ ફોર્સના 99 અધિકારી-કર્મચારીઓને પ્રશંસનીય અને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...

કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ

23 Sep 2022 9:17 AM GMT
કેજરીવાલ અને ભગવત માન રવિવારે અમદાવાદમાં,સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે કરશે સંવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે.

અમદાવાદ: ઢોર નહીં પકડવાના રૂ.4500 ની લાંચ લેતા એએમસીના કર્મીને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો

23 Sep 2022 8:16 AM GMT
રખડતા ઢોરના ત્રાસ ને લઈને અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર વર્ષોથી બદનામીનો માર સહન કરી રહ્યું છે. એનક વખત લોક રોષનો પણ ભોગ બન્યું છે.

અમદાવાદ: ઓનલાઈન છેતરપિંડી કરવાના ગુનામાં પોલીસે એક આરોપીની કરી ધરપકડ, ઠગાઇની ટેક્નિક નિહાળી તમે રહી જશો દંગ

23 Sep 2022 8:11 AM GMT
લાઈટ બિલ ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી છેતરપિંડીની રકમથી...

અમદાવાદ: BRTS બસમાં લાગેલી આગમાં 25 મુસાફરોના જીવ બચાવનાર ડ્રાઈવરને ઈનામ આપી સન્માન કરાયું

23 Sep 2022 7:02 AM GMT
અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પાસે એક અઠવાડિયા પહેલા બીઆરટીએસ બસમાં લાગેલી આગમાં 25 જેટલા પેસેન્જર નો સમય સૂચકતાથી જીવ બચાવનાર બસના ડ્રાઇવર...

અમદાવાદ: નવ વર્ષની બાળકીને મારમારી ચીપિયા વડે ડામ આપતા સગા પિતાની પોલીસે કરી ધરપકડ

23 Sep 2022 6:41 AM GMT
અમદાવાદમાં હેવાન પિતાની સોલા પોલીસે ધરપકડ કરી છે.આરોપી પિતા તેની નવ વર્ષની બાળકીને માર મારીને ચીપિયા વડે ડામ આપતો હતો.

અમદાવાદ : નવરાત્રી પહેલા શહેરમાં દોડશે મેટ્રો ટ્રેન, ચાલે છે પૂરજોશમાં તૈયારી...

22 Sep 2022 10:00 AM GMT
શહેરમાં ફેઝ-1ના રૂટ પર નવરાત્રી પૂર્ણ થાય એ પહેલા મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે. હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડી રહી...

અમદાવાદ : 36મી નેશનલ ગેમ્સ માટે સોફ્ટ ટેનિસના પ્લેયરોની ગોલ્ડ માટે તનતોડ મેહનત...

22 Sep 2022 7:46 AM GMT
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખેલાડીઓ પણ રાષ્ટ્રીય કક્ષાના આ રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
Share it