Connect Gujarat

અમદાવાદ  - Page 4

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ, વિકસિત ભારત સંકલ્પ થીમ પર લેસર શોનું કરાયું આયોજન

25 Dec 2023 3:52 AM GMT
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થશે. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે. આ વખતે...

અમદાવાદીઓ સાચવજો કોરોના ફરી બેઠો થયો છે: આજે નોંધાયા ચિંતાજનક કેસ

24 Dec 2023 4:38 PM GMT
મદાવાદમાં ફરી એક વખત કોરોનાનાં કેસમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં 11 નવા કેસ નોંધાયા

ભરૂચ: નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત જયંતી મહોત્સવ નિમિતે નિશાળ સાંભરે રે કાર્યક્રમ યોજાયો ..

24 Dec 2023 10:21 AM GMT
ભરૂચની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત જયંતી મહોત્સવ નિમિત્તે નિશાળ સાંભરે રે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

અમદાવાદ: પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત

24 Dec 2023 9:26 AM GMT
GMDC ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, વાંચો રાત્રે કેટલા વાગ્યે ફટાકડા ફોડી શકશો

20 Dec 2023 4:08 AM GMT
25 ડિસેમ્બર નાતાલની ઉજવણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ અમદાવાદમાં અમુક જગ્યાએ તો નાતાલની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે....

અમદાવાદ: ટાગોર હૉલ ખાતે મહારાષ્ટ્ર સમાજ શતાબ્દી મહોત્સવ યોજાયો, ગૃહપ્રધાન અમિત શાહ રહ્યા ઉપસ્થિત

17 Dec 2023 7:07 AM GMT
શહેરમાં રહેતા મહારાષ્ટ્ર સમાજના લોકો દ્વારા મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમનું આયોજન અમદાવાદ ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું હતું,

AMCનો મોટો નિર્ણય, મુસાફરોની સુવિધા માટે માર્ચ સુધીમાં AMTSની 100 AC બસ દોડાવાશે

12 Dec 2023 4:11 AM GMT
અમદાવાદ શહેરની લાઇફલાઇન ગણાતી અમદાવાદ મ્યુનિસપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) એસી બસ શરૂ કરશે. મળતી જાણકારી અનુસાર, એએમસીએ નિર્ણય કર્યો હતો કે નવા...

અંકલેશ્વર : સગીરાની છેડતીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે દબોચી લીધો...

11 Dec 2023 11:05 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સગીરાની છેડતીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર: GIDCમાં આવેલ સનસીટી સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ,પોલીસે શરૂ કરી તપાસ

1 Dec 2023 10:23 AM GMT
કુમકુમ બગ્લોઝની સામે આવેલ સનસીટી સોસાયટી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો

રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે થયું નુકસાન

28 Nov 2023 3:46 PM GMT
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હાલ તો ચોમાસા જેવા માહોલ છે....

અમદાવાદ : ધોળકાના વૌઠા ગામે સપ્તનદી સંગમ સ્થળે ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો થયો પ્રારંભ…

23 Nov 2023 12:35 PM GMT
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો પ્રારંભ થયો છે.

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ માટે અનેક મહાનુભાવો અમદાવાદ પહોંચ્યા, સચિન તેંડુકલરે કહ્યું કપ તો ભારત જ ઉઠાવશે

19 Nov 2023 4:29 AM GMT
આજે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર રમાવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના મહાજંગને જોવા સૌ કોઈમાં આતુરતા છે....