Connect Gujarat
અમદાવાદ 

પ્રવિણ સિન્હા ઇન્ટરપોલના ડેલિગેટ બન્યા ; તુર્કીમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વિશેષ નિર્દેશક પ્રવિણ સિંહાને ગુરુવારે ઈન્ટરપોલ એક્ઝિક્યુટિવ કમિટીમાં એશિયામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા

પ્રવિણ સિન્હા ઇન્ટરપોલના ડેલિગેટ બન્યા ; તુર્કીમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
X

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વિશેષ નિર્દેશક પ્રવિણ સિંહાને ગુરુવારે ઈન્ટરપોલ એક્ઝિક્યુટિવ કમિટીમાં એશિયામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ભારતીય ઉમેદવારને સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેઓ વિજયી બન્યા છે.

ચીન, સિંગાપોર, કોરિયા રિપબ્લિક અને જોર્ડનની નજર આ ચૂંટણીમાં કાર્યકારી સમિતિના બે પદો પર છે. આ ચૂંટણી ઈસ્તાંબુલ માં ચાલી રહેલી 89મી ઈન્ટરપોલ (ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન)ની સામાન્ય સભા દરમિયાન થઈ હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ભારતીય ઉમેદવારને સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તે વિજયી બન્યા હતા. તેમણે કહ્યું કે ચીન, સિંગાપોર, કોરિયા રિપબ્લિક અને જોર્ડનની નજર આ ચૂંટણીમાં કાર્યકારી સમિતિના બે પદો પર છે.આ ચૂંટણી ઈસ્તાંબુલ માં ચાલી રહેલી 89મી ઈન્ટરપોલ (ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન) માં નિર્ણય લેવાયો છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ બનેલી ઘટના છે. પ્રવિણ સિન્હા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર છે, ઇન્ટરપોલના ડેલિગેટ તરીકે 3 વર્ષ સુધી રહેશે.

Next Story