• દેશ
વધુ

  આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલે PM કેયર ફંડમાં દાન આપ્યું

  Must Read

  ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...

  સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

  સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક...

  નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

  સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી...

  કોરોના વાઈરસને પહોંચી વળવા તમામ લોકો યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી રહ્યાં છે. અધિકારીઓ, ઉદ્યોગકારો, રમતવીરો અને બોલીવૂડ સ્ટાર્સ સહિત અનેક લોકો પીએમ કેયર ફંડમાં દાન કરી રહ્યાં છે.

  બૉલિવુડ સ્ટાર વિક્કી કૌશલ અને ચુલબુલી ગર્લ આલિયા ભટ્ટ પણ કોરોના વાઈરસ સામેની લડતમાં આગળ આવ્યાં છે. બંને સ્ટાર્સે પીએમ કેયર્સ ફંડમાં ફાળો આપ્યો છે. વિક્કી કૌશલે 1 કરોડની સહાયતા કરી છે.

  View this post on Instagram

  🙏🙏🙏

  A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

  અભિનેતા વિક્કી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડના દાનની માહિતી આપતાં લખ્યું છે કે, ‘ હાલ જ્યારે મને મારા ઘરના પ્રિય લોકો સાથે બેસવાનો સમય છે, અમુક લોકો પાસે એ પણ નથી. આ સંકટ સમયે હું પીએમ કેર્યસ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રાહત ભંડોળને 1 કરોડ રૂપિયા આપવાની શપથ લઉ છું.

  વધુમાં તેમણે લખ્યું કે, આ મુશ્કેલ સમયમાં આપણે બધા સાથે છીએ અને આપણે ભેગા મળીને આ મુશ્કેલીનો સામનો કરી જીત મેળવીશું.

  મુશ્કેલીના આ સમયમાં બૉલીવૂડની અનેક હસ્તીઓ પોતાનું યોગદાન આપી રહ્યાં છે ત્યારે વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટે પણ યોગદાન આપ્યું છે. જોકે આલિયા ભટ્ટે કેટલા પૈસા આપ્યા તે અંગે કોઈ પણ પ્રકારનો ખુલાસો કર્યો નથી.

  આલિયા ભટ્ટે ટ્વિટ કર્યુ છે કે, હું પીએમ કેર્યસ ફંડમાં અને મુખ્ય પ્રધાન રાહત ફંડમાં યોગદાન આપવાની શપથ લઉં છું જેથી હું કઈંક મદદરૂપ બની શકુ.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...
  video

  સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

  સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક વેપારીએ ક્વોરંટીનનો ભંગ કરી બહાર...
  video

  નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

  સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને ગ્રામજનોના વિવાદમાં...
  video

  ભરૂચ : જુઓ, લોકડાઉનના ચોથા તબ્બકા બાદ સિનેમા ગૃહો પણ ફરી ધમધમે તે માટે સંચાલકોએ શું કહ્યું..!

  તા. 31મી મેની મધ્યરાત્રિએ લોકડાઉનનો ચોથો તબક્કો સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના સિનેમા ગૃહો પણ રાબેતા મુજબ ફરી શરૂ થાય...
  video

  અમદાવાદ: જીગ્નેશ મેવાણીના સરકાર પર કૌભાંડના આક્ષેપ, કનેક્ટ ગુજરાત સાથે કરી વાત

  વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે. જીગ્નેશે જીસીએસ હોસ્પિટલમાં ઈંજેકશન દર્દીને નહીં અપાતાં દર્દીનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ કર્યો હતો સાથે કોરોનાની સારવાર માટે જરૂરી ટોસિલી...

  More Articles Like This

  - Advertisement -