Connect Gujarat
Featured

અમિતાભ બચ્ચને સંકટના સમયમાં પોસ્ટ શેર કરી લોકોને પ્રેરણા આપી, લખ્યું - દરેકને મદદરૂપ બનો

અમિતાભ બચ્ચને સંકટના સમયમાં પોસ્ટ શેર કરી લોકોને પ્રેરણા આપી, લખ્યું - દરેકને મદદરૂપ બનો
X

મહામારી કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં બિગ બી લોકોને ઘરે બેસીને પણ પ્રેરણા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમણે લોકોને હિંમત ન હારી બને એટલી લોકોની મદદ કરવા કહ્યું છે. તેમણે પોતાનો ફોટો શેર કર્યો હતો જેમાં લખ્યું હતું, બી ધ લાઈટ.

https://www.instagram.com/p/CAXCm3shcAD/?utm_source=ig_embed

આ પોસ્ટ નીચે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, બધા માટે આશાનું કિરણ બનો, જેની અપેક્ષા તમે ખુદ માટે રાખતા હોય તે બીજાના માટે પણ કરો. અમિતાભ બચ્ચન હાલ તેમના મુંબઈના ઘર જલસામાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.

લોકડાઉનમાં તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. તેઓ કોરોના વાઇરસને લઈને લોકોને જાગૃત કરતા રહે છે, થ્રોબેક ફોટોઝ, ફિલ્મ્સની બિહાઇન્ડ ધ સીન્સ સ્ટોરી વગેરે પોસ્ટ શેર કરતા રહે છે.

Next Story