Connect Gujarat
ગુજરાત

અમરેલી : રેલ્વે ટ્રેક પર વનરાજે જમાવ્યો અડ્ડો, જુઓ પછી શું થયું ?

અમરેલી : રેલ્વે ટ્રેક પર વનરાજે જમાવ્યો અડ્ડો, જુઓ પછી શું થયું ?
X

હાલ સોશિયલ મીડિયામાં એક વિડ્યો વાઇરલ થયો છે જે વીડિયોમાં જોઈ શકાય છે કે વેરાવળ ધારી ના બ્રોડ ગેજ રૂટ પર જંગલ ની વચ્ચે રેલ ટ્રેક પર વનરાજ આવી ચડે છે. સ્પષ્ટ પણે વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલ માંથી પસાર થતી નવાબી કાળ ના રેલટ્રેક પર ત્રણ સાવજો એ અડિંગો જમાવ્યો છે. જેના લીધે 20 મિનિટ સુધી ટ્રેનને જંગલ માં રોકી દેવામાં આવી છે. તડકાં ના કારણે સિંહો છાયા માં રેલ ટ્રેક પર બેઠા હોવાનો વીડિયો યાત્રીઓ એ ઉતારી શોશ્યલ મીડિયા માં મુકતા હાલ વાઇરલ થઈ રહ્યો છે. ત્યારે વાઇરલ થયેલ વિડીઓ ધારી વેરાવળ ના રેલ ટ્રેક હોવાનું માનવામાં આવી રહ્યો છે.

Next Story