Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે એક શોપિંગમાં તરસ્કારોનો તરખાટ

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે એક શોપિંગમાં તરસ્કારોનો તરખાટ
X

આંઠ દુકાનોના સટર તોડી માલમત્તાની ચોરી કરી ફરાર.

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે તસ્કરોએ શોપીંગની ૮ દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="65552,65553,65554,65555,65556,65557"]

પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે તસ્કરોએ એક સાથે આંઠ દુકાનોને નિશાન બનાવી તરખાટ મચાવ્યો હતો.જેમાં એક જ શોપિંગમાં આવેલ ૮ જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી મદરેસા શોપિંગ સેન્ટરમાંથી કુલ ૧૮ હજાર ૩૦૦ રૂપિયાની ચોરી કુલ ૮ દુકાનો મળી ને Cctv માં કેદ ૮ જેટલા તસ્કરો દ્વારા હાથફેરો કરતા વેપારીઓમાં ખળભળાટ સાથે ભયની લાગણી ફેલાઇ છે.

Next Story