Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : પોદાર જમ્બો કિડસ શાળા ખાતે યોજાયો “ઘ મેજીક ઓફ સ્પોટસ વીથ નંબર્સ” થીમ અંતગર્ત વાર્ષિક રમોત્સવ

અંકલેશ્વર : પોદાર જમ્બો કિડસ શાળા ખાતે યોજાયો “ઘ મેજીક ઓફ સ્પોટસ વીથ નંબર્સ” થીમ અંતગર્ત વાર્ષિક રમોત્સવ
X

અંકલેશ્વર ખાતે આવેલ પોદાર જમ્બો કિડસ શાળા ખાતે “ઘ મેજીક ઓફ સ્પોટસ વીથ નંબર્સ” થીમ અંતગર્ત વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="74726,74727,74728,74729,74730,74731,74732,74733,74734,74735,74736,74737,74738,74739"]

જ્યારે આ થીમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં ગણિત સંબંધીત માહિતી જેવીકે નંબર મીસીંગ,નંબર કાઉન્ટીંગ,પ્લેસ વેલ્યુ જેવી વિગેરેને સરળ તથા પ્લે-વે મેથડ થી માહિતગાર કરવાનો હતો. આ અનોખા રમોત્સવમાં વાલીઓ તથા બાળકો એ મન માણીને ગણિતની રમતો રમી એક અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્યામલ પરીખ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને અવનવા નવતર પ્રયોગો દ્વારા શિક્ષણ પ્રદાન કરવા બદલ પોદાર જમ્બો કિડસ શાળાને ધન્યવાદ પાઠવ્યા હતા.

Next Story