Connect Gujarat

સોજીના બોલ ચાના સમયના નાસ્તા માટે છે પરફેક્ટ, જાણો તેને બનાવાની સરળ રીત..

29 Jun 2022 8:48 AM GMT
કોઈપણ રીતે, બાળકો ઘણીવાર કંઈક નવું અને મસાલેદાર ખોરાક માંગે છે. આવી સ્થિતિમાં, તેમને આ સોજીના બોલ્સ ખૂબ જ ગમશે.

કિયારા અડવાણીથી માધુરી દીક્ષિત સુધી, જુઓ બી ટાઉન અભિનેત્રીઓના બ્લેક સાડી લૂક

29 Jun 2022 8:43 AM GMT
પરિણીતી ચોપરાથી લઈને માધુરી દીક્ષિત સુધી, તેણે બ્લેક સાડીમાં સ્ટાઇલ બતાવી છે. જેમાં તેનો ગોર્જીયસ લુક ફેન્સને પ્રભાવિત કરે છે.

જામુન વિનેગર બચાવે છે સંક્રમણથી, નિયમિત સેવનથી થાય છે આ સ્વાસ્થ્ય લાભ

29 Jun 2022 8:37 AM GMT
જામુનને ફળ તરીકે ખાવાને બદલે જો તમે જામુન વિનેગરનું સેવન કરો તો તે વધુ ઉપયોગી થઈ શકે છે.

શકીરા સાથે નિકનો બેલી ડાન્સ જોઈને જાણો પ્રિયંકાનું શું રીએકશન સામે આવ્યું..

29 Jun 2022 8:33 AM GMT
નિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને પ્રિયંકા પણ હસવાનું રોકી ન શકી

ક્રિકેટર યુસુફ પઠાણ BCAની રણજી ટીમના મેન્ટોર બન્યા

29 Jun 2022 8:27 AM GMT
તાજેતરમાં મળેલી એપેક્ષ કમિટિની બેઠકમાં આ અંગે ચર્ચા કરાઈ હતી અને સર્વાનુમતે યુસુફ પઠાણની નિયુકતી પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

ગોધરાના મોરવાહડફમાંથી સરકાર દ્વારા બંધ કરાયેલ જૂની ચલણી નોટો ઝડપાઇ, અધધ રકમ જાણીને ચોંકી જશો..

29 Jun 2022 8:20 AM GMT
ચોક્કસ બાતમીના આધારે બે પંચોના માણસો સાથે રાખી PSI અને મોરવા હડફ પોલીસે મોરવા હડફ તાલુકાના રામપુર ગામે રોડ ઉપર વોચ ગોઠવી હતી

અંકલેશ્વર: એશિયન પેઇન્ટસ કંપનીના 64.42 લાખના કલર ભરેલી 2 ટ્રક સગેવગે કરવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ

29 Jun 2022 8:11 AM GMT
ઝીંકા લોજેસ્ટિક પાસેથી આરોપીએ લાખોના કલર ભરેલી 2 ટ્રકો ઓર્ડર સાથે એડવાન્સ ભાડું 1.75 લાખ લીધું હતું.

અમદાવાદ શહેરને પ્રદૂષિત કરતા એક વેપારીની ધરપકડ, પીસીબીની મોટી કાર્યવાહી

29 Jun 2022 5:26 AM GMT
અમદાવાદ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. જેને લઈને જીપીસીબી ને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.

રાજસ્થાન ઉદયપુરમાં ટેલર કનૈયાલાલ નિર્મમ હત્યા બાદ તંગદિલી, દેશમાં હાલ પોલીસ એલર્ટ

29 Jun 2022 5:11 AM GMT
પોલીસે હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની રાજસમંદ જિલ્લાથી ધરપકડ કરી લીધી

પીએમ મોદી હવે 'ટીબી મુક્ત રાષ્ટ્ર' બનાવવા માટે રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોને સોંપશે વિશેષ જવાબદારી

29 Jun 2022 5:04 AM GMT
મોદી સરકારે હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નરોને મહત્વની જવાબદારી આપવાનો નિર્ણય કર્યો

આ કલાકારો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવા તૈયાર, લાવી રહ્યા છે બેક ટુ બેક 18 મુવીઝ...!

29 Jun 2022 4:57 AM GMT
બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભૂતકાળમાં, કોરોનાને કારણે ઘણા કલાકારોની...

ઉદ્ધવ સરકાર માટે અગ્નિ પરીક્ષાનો સમય, આવતીકાલે વિધાનસભામાં સાબિત કરવી પડશે બહુમતી

29 Jun 2022 4:48 AM GMT
પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના રાજ્યપાલને પત્ર લખીને ફ્લોર ટેસ્ટની માંગ કરી
Share it