Connect Gujarat

રાજ્યમાં આજે કોરોનાના 947 નવા કેસ નોધાયા, 1198 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

5 Aug 2022 4:40 PM GMT
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 947 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 1198 લોકો કોરોનામાંથી સાજા થયા

કોમનવેલ્થ ગેમ્સ 2022 : અંશૂ મલિક અને બજરંગ પૂનિયા ફાઈનલમાં પહોંચ્યા,

5 Aug 2022 4:19 PM GMT
બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં આજથી કુસ્તીની મેચો શરૂ થઈ ગઈ છે. ભારતના દીપક પુનિયા અને બજરંગ પુનિયાએ ક્વાર્ટર-ફાઈનલ મેચો જીતી અને...

ભાવનગર : પાલીતાણાની સર માનસિંહજી હોસ્પિટલમાં નિ:શૂલ્ક નિદાન કેમ્પ યોજાયો, 1 હજારથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો

5 Aug 2022 3:14 PM GMT
સર માનસિંહજી હોસ્પિટલ, પાલીતાણા અને એચ.સી.જી. હોસ્પિટલ, ભાવનગર દ્વારા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને વર્ધમાન પરિવારના સહયોગથી પાલીતાણા તથા આજુબાજુની...

ભાવનગર : શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે e-FIR અંગે જાણકારી આપી...

5 Aug 2022 3:11 PM GMT
રાજયમાં શરૂ કરવામાં આવેલા e-FIR અંગેની જાગૃત્તિ આપવાનો કાર્યક્રમ ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં અટલ ઓડિટોરિયમ...

વલસાડ : વટાર ખાતે 66 KV સબસ્ટેશનનું રાજ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું, 3 હજારથી વધુ વીજગ્રાહકોને લાભ મળશે

5 Aug 2022 3:05 PM GMT
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વટાર ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ...

સુરત : જુબાં કેસરીનો સ્વાદ તસ્કરો માટે બન્યો કેસર, કડોદરામાંથી ઉઠાવી ગયા લાખો રૂપિયાના ગુટખાનો જથ્થો, જુઓ CCTV

5 Aug 2022 2:59 PM GMT
સુરત જિલ્લામાં તસ્કરરાજ યથાવત રહ્યું છે. એટલું જ નહીં, બેખોફ રીતે લાખોની માત્રામાં ચોરી કરી તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે, ત્યારે વધુ એક...

જામનગર : અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો કૃષિમંત્રીના હસ્તે શુભારંભ

5 Aug 2022 1:00 PM GMT
રૂ. ૩૫૦૦ લાખના ખર્ચે વિકસાવવામાં આવેલ અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિ શરૂ કરાય છે

અંકલેશ્વર : સિંગલ ડોનર પ્લેટલેટ/પ્લાઝમા બ્લડ ડોનેશનની સુવિધાનો કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક દ્વારા પ્રારંભ કરાયો

5 Aug 2022 12:55 PM GMT
સિંગલ ડોનર પ્લેટલેટ તથા સિંગલ ડોનર પ્લાઝમાની ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર આ સુવિધા શરૂ કરવામાં આવી છે,

અંકલેશ્વર : બાકરોલ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલ ST બસના ચાલકે અડફેટે લેતા બાઈકસવારનું ઘટના સ્થળે મોત

5 Aug 2022 12:47 PM GMT
પુરપાટ ઝડપે ધસી આવેલ એસટી બસે બાઈકસવાર યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું

ભરૂચ: રાજપારડી ખાતે કાર્યરત 15 જેટલા સિલિકા વોશીંગ પ્લાન્ટના સંચાલકોને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારાય

5 Aug 2022 12:38 PM GMT
ખેતરોમાં સિલિકા વહીને આવી હોવાના કારણે ખેડૂતોના ખેતરમાં ખૂબ મોટા પાયે નુક્શાન થયું છે

અંકલેશ્વર : GIDC વિસ્તારની ખુશ હાઇટ્સના પાર્કિંગમાં કારના કાચ તોડી રૂ. 3.50 લાખની ઉઠાંતરીથી ચકચાર

5 Aug 2022 12:34 PM GMT
કારનો કાચ તૂટેલો હોય જેમાં અંદર જોતા બેગમાં મુકેલા રૂપિયા 3.50 લાખ નહીં મળતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

ભરૂચ: મનુબર ગામમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા ગ્રામજનોની માંગ, કલેક્ટરને કરાય રજૂઆત

5 Aug 2022 12:27 PM GMT
દેશી દારૂનું વેચાણ અને દારૂના ભઠ્ઠા બંધ કરાવવા અને મનુબર ગામને દારૂમુક્ત કરાવવાની માંગ સાથેકલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
Share it