Connect Gujarat

DSSSB આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રહી લિંક...

25 Dec 2023 8:57 AM GMT
AAO પરીક્ષાનું આયોજન તા. 27 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હી સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કરવામાં આવશે.

પોસ્ટ વિભાગની સોવેરિયન ગોલ્ડ સ્કીમમાં 6 કિલો ગોલ્ડની ખરીદી સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું “સુરત”

25 Dec 2023 8:37 AM GMT
રાજ્યમાંથી છેલ્લા 5 દિવસમાં રૂ. 19.17 કરોડનું 30 કિલો સોનું વેચાયું હતું. જેમાં સુરત 6 કિલો ગોલ્ડની ખરીદી સાથે ફરી પ્રથમ ક્રમે

ભરૂચ: અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક દ્વારા સંગીતમય કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ રહ્યા ઉપસ્થિત

25 Dec 2023 8:23 AM GMT
અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક ના ડૉ જાનકી મીઠાઈવાલા દ્વારા ‘સંગીત મંચ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

પંચમહાલ: ભારતગેસની એજન્સીની આડમાં એચ.પી ગેસનો કારોબાર,તંત્રએ રૂ.10 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

25 Dec 2023 8:00 AM GMT
ભારતગેસની એજન્સીની આડમાં એચ.પી ગેસનો કારોબાર ચલાવવમાં આવતો હોવાનું બહાર આવ્યું

સાબરકાંઠા:ખનીજ માફિયાઓએ મેશ્વો નદીનો ડાટ વાળ્યો,મુખ્યમંત્રી સડક યોજના હેઠળ નદીમાં જ રોડ બનાવ્યો !

25 Dec 2023 7:36 AM GMT
નદીના પટમાં જ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ માર્ગ બનાવી દેવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો

ભરૂચ: પોલીસ દ્વારા 31st પૂર્વે નાઈટ કોમ્બિંગ હાથ ધરાયુ, 2087 ગુના દાખલ કરાયા

25 Dec 2023 7:04 AM GMT
જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ,24 પી.આઈ.,23 પી.એસ.આઈ સહીત 235થી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું

અંકલેશ્વર:જીઆઈડીસી પોલીસે જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડ્યા,રૂ. 35 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

25 Dec 2023 6:45 AM GMT
કનોરીયા કંપની પાસે ખુલ્લામાં જુગાર રમતા સાત જુગારીયાઓને 35 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

શિયાળામાં વિટામિન ડીની ઉણપને દૂર કરવા માંગો છો, તો શ્રેષ્ઠ ઉપાય છે સૂકા ફાળો...

25 Dec 2023 6:26 AM GMT
વિટામિન ડી આપણા શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં અને તેમને મજબૂત રાખવામાં મદદ કરે છે

સમગ્ર વિશ્વમાં ધામધૂમ પૂર્વક ઉજવાતો તહેવાર ક્રિસમસ, જાણો શું છે તેના પાછળની કથા

25 Dec 2023 6:19 AM GMT
વિશ્વભરમાં દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા,ભાઈ સલમાન ખાને પણ આપી હાજરી

25 Dec 2023 5:18 AM GMT
બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે બીજી વાર લગ્ન કર્યા છે. બંનેના લગ્ન રવિવારે મોડી સાંજે અરબાઝની...

કલ્યાણ બેનર્જીએ ફરીથી ઉપરાષ્ટ્રપતિ ધનખડની મિમિક્રી કરી:બંગાળમાં કહ્યું- મિમિક્રી મારો મૂળભૂત અધિકાર છે

25 Dec 2023 5:01 AM GMT
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એકવાર ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેનર્જીએ રવિવારે પશ્ચિમ બંગાળમાં એક...

કોરોનાથી ફરી ફફડાટ !નવા વેરિયન્ટ JN.1થી વિશ્વમાં ફરી ચિંતા વધી

25 Dec 2023 4:37 AM GMT
કોરોનાના નવા વેરિયન્ટ JN.1થી વિશ્વમાં ફરી ચિંતા વધી છે. ભારતમાં પણ આ નવા વેરિયન્ટના કેરળ અને તમિલનાડુમાં કેસ મળતા સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. ત્યારે...