Connect Gujarat

ઉનાળામાં આ બાબતોનું રાખો ધ્યાન જેથી તમારો મેકઅપ પરસેવાથી ધોવાઈ ન જાય.

19 March 2024 6:10 AM GMT
બદલાતા હવામાનની સાથે કપડા, હેરસ્ટાઈલ અને મેક-અપમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવા પડે છે,

જો તમે બાળકોને સ્માર્ટ અને આત્મવિશ્વાસુ બનાવવા માંગતા હો, તો આ અદ્ભુત ટિપ્સ અનુસરો.

19 March 2024 5:48 AM GMT
આત્મવિશ્વાસુ બાળકો પોતાના માટે નિર્ણય લેવામાં કોઈ સમય બગાડતા નથી.

ભરૂચ: ઘરમાં સુતેલા યુવાન પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવાનો કર્યો પ્રયાસ, પોલીસે તપાસ શરૂ કરી

18 March 2024 3:21 PM GMT
ભરૂચનો ચકચારી બનાવઘરમાં સુતેલા યુવાન પર જીવલેણ હુમલો બુકાનીધારી શખ્સએ જીવતો સળગાવાનો પ્રયાસ કર્યો યુવાનને સારવાર અર્થે ખસેડાયો પોલીસે તપાસ શરૂ...

અંકલેશ્વરથી SOUને જોડતા માર્ગ પર દઢાલ નજીક બ્રિજ ભારે વાહનો માટે બંધ, કોંગીજનોએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ..!

18 March 2024 2:54 PM GMT
અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગદઢાલ નજીક બ્રિજ 6 મહિનામાં ભારે વાહનો માટે બંધકોંગીજનોએ મુલાકાત લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યાબ્રિજની...

ભરૂચ : 25 ગામ લેઉઆ પાટીદાર પંચ દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાશે, જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં ઓક્શન યોજાયું

18 March 2024 1:05 PM GMT
સમગ્ર દેશમાં જ્યાંરથી IPL ક્રિકેટ શરૂ થઈ છે, ત્યારથી ક્રિકેટ પ્રેમીઓમાં ક્રિકેટ પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશમાં પણ કેટલીય સંસ્થાઓ, સમાજના...

બપોરના ભોજન માટે બનાવો ટેસ્ટી મરચાંના લસણના પરાઠા, વાંચો સરળ રેસીપી...

18 March 2024 9:31 AM GMT
જો તમે પણ કંઈક સ્વાદિષ્ટ અને અલગ ખાવા ઈચ્છતા હોવ તો અમે તમારા માટે લાવ્યા છીએ મરચાંના લસણના પરાઠાની અદભૂત રેસિપી.

તમે આ ટિપ્સની મદદથી તૈલી વાળથી છુટકારો મેળવી શકો છો, અજમાવો સરળ ઉપાય

18 March 2024 6:18 AM GMT
લાંબા વાળ ધોવા એ એક મોટું કામ છે. આ આળસને કારણે ઘણી વખત સ્ત્રીઓ અઠવાડિયામાં એક કે બે વાર જ તેને ધોઈ શકતી હોય છે, જેના કારણે વાળ તૈલી, ગંદા અને ચીકણા...

ઉનાળામાં આ રીતે તમારી ત્વચાની સંભાળ રાખો,તો પિમ્પલ્સ અને કરચલીઓની સમસ્યાઓથી બચી શકાય !

17 March 2024 9:52 AM GMT
તમે ઘરે જ ત્વચા સંભાળની કેટલીક ટિપ્સ અપનાવીને ડાઘ રહિત અને ચમકતી ત્વચા મેળવી શકો છો.

શું તમારા બાળકો પણ કારેલા ખાવાનું પસંદ નથી કરતાં,તો તેના માટે આ સ્વાદિષ્ટ વાનગી બાનવી ખવડાવો...

17 March 2024 8:40 AM GMT
કારેલામાં આયર્ન, પોટેશિયમ, ઝિંક, વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે,