• ગુજરાત
વધુ

  ભરૂચ : મહેસાણા મિત્ર મંડળ, અંકલેશ્વર દ્વારા નેત્રંગ-વાલીયામાં 1000 સહાય કીટ વિતરણ કરાઇ

  Must Read

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 412 નવા પોઝીટીવ કેસ નોંધાયા, 27 દર્દીઓના મોત

  ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 412 નવા પોઝિટિવ કેસ...

  ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...

  સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

  સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક...

  ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં નેત્રંગ-વાલીયા તાલુકામાં લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ પડી ગયા છે,અને રોજગારીનો સ્ત્રોત બંધ થતાં ગરીબ મજૂરવગૅની હાલત દયનીય બની જવા પામી છે, જેમાં મહેસાણા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા અનાજ,ક ઠોળ, સાબુ, લોટ અને મરી મસાલાની એક હજાર કીટ તૈયાર કરી હતી. અને આ કીટ વાલીયા-નેત્રંગ તાલુકાના વિઠ્ઠલગામ, પેટીયા, ગુંદિયા ,રાજપરા, ચાસવડ, ઝરણાવાડી ,સોડગામ જેવા કેટલાય ગામમાં ગરીબ આદિવાસી કુટુંબોને મહેસાણા જિલ્લા મિત્રમંડળ ઘ્વારા અનાજની ૧૦૦૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સોડગામ અને અન્ય બે ગામોમાં શેરડી કાપવાના ખાનદેશી પરીવારોને કીટ આપવા જતા લોકો દોડી આવ્યા હતા.

  આ જીવનજરૂરીયાતની કિટમાં ૫ કીલો લોટ, ૧ કીલો તુવરની દાળ, ૩ કીલો ચોખા, ૧ કીલો તેલ, બે સાબુ,મરી મસાલા મીઠું વગેરે 14 દિવસ ચાલે એટલું રાશન ભરવામાં આવ્યું હતું. જેમાં નેત્રંગમાં ગઈકાલે ૨૦૦, આજે ૪૦૦ અને વાલિયાના ગામડાઓમાં ૪૦૦ મળી એક હજાર કીટ વિતરણ કરવામાં આવી હતી. ૪૦૦ રૂપિયાની એક કીટ મળી કુલ ચાર લાખ રૂપિયાનું અન્નદાન આદિવાસી જરૂરીયાતમંદ પરીવારોને સહાય કરવામાં આવી હતી. જેમાં મહેસાણા મિત્ર મંડળના 40 સભ્યોએ આ કીટમાં અનાજ કઠોળ મરી મસાલા અને તેલનું પેકીંગ કરી જાતે વિતરણ કર્યું હતું . આ નેત્રંગ અને વાલિયા તાલુકાના ગામડાઓમાં રાહત કીટ વિતરણમાં મહેસાણા મિત્ર મંડળ અને અંકલેશ્વર નોટીફાઈડ એરીયા બીજેપીના પ્રમુખ ભરતભાઈ પટેલ, વજુભાઈ , શૈલેશભાઈ, જશુભાઈ, નિતિષભાઈ,તેજસભાઈએ તેમના હસ્તે ગરીબ જરૂરીયાતમંદોને અનાજ આપી રાહત કાર્ય કર્યું હતું.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 412 નવા પોઝીટીવ કેસ નોંધાયા, 27 દર્દીઓના મોત

  ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 412 નવા પોઝિટિવ કેસ...

  ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરી સીલ કરવામાં...
  video

  સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

  સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક વેપારીએ ક્વોરંટીનનો ભંગ કરી બહાર...
  video

  નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

  સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને ગ્રામજનોના વિવાદમાં...
  video

  ભરૂચ : જુઓ, લોકડાઉનના ચોથા તબ્બકા બાદ સિનેમા ગૃહો પણ ફરી ધમધમે તે માટે સંચાલકોએ શું કહ્યું..!

  તા. 31મી મેની મધ્યરાત્રિએ લોકડાઉનનો ચોથો તબક્કો સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના સિનેમા ગૃહો પણ રાબેતા મુજબ ફરી શરૂ થાય...

  More Articles Like This

  - Advertisement -