Connect Gujarat
ગુજરાત

ભરૂચ : એકસાલ ગામના ખેલાડીએ ટેકવોન્ડો ટુર્નામેન્ટમાં ત્રીજા નંબરે આવ્યો

ભરૂચ : એકસાલ ગામના ખેલાડીએ ટેકવોન્ડો ટુર્નામેન્ટમાં ત્રીજા નંબરે આવ્યો
X

ભરૂચ જિલ્લાના એકસાલ ગામના ખેલાડીએ કોરીયા ખાતે આયોજીત ટેકવોન્ડો સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવ્યો છે.

ભરૂચના દહેજ પાસે આવેલ એકસાલ ગામમાં રહેતા ગિરિરાજસિંહ બારડનો કોરિયા ટેકવેન્ડો ટુર્નામેન્ટમાં વિશ્વમાં ત્રીજો નંબર આવ્યો છે. કોરીયામાં આયોજીત ટેકવેન્ડો ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી બે અને ભારતમાંથી ૩૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચના યુવાને ત્રીજો નંબર લાવી તેણે ભરૂચનું પણ નામ રોશન કર્યું હતું. ગીરીરાજસિંહ બારડે મેળવેલી સિધ્ધિ બદલ તેના પરિવારમાં પણ ખુશી જોવા મળી છે.

Next Story