ભરુચ ના રેલ્વે પાટા ઉપર જોખમી પતંગબાજી કરતાં સગીરો જોવા મળ્યા

125

આખા ગુજરાત માં આજે ઉતરાયણ ફરવા ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ભરુચ ના એક વિસ્તાર માં કેટલાક સગીર બાળકો રેલ્વે ના પાટા ઉપર ઝોખમ લઈ  ને પતંગ ચગાવતા જોવા મળ્યા હતા,સામે થી ટ્રેન આવતી હોય અને આ બાજુ પતંગ લૂટવા બાળકો ડોટ મુક્તા હોય એવા જોખમી દ્રશ્યો જોવા મળ્યા હતા,એવા માં જો કોઈ અનિચ્છિનિય ઘટના બને તો ઇનો જવાબદાર કોણ..?LEAVE A REPLY