Connect Gujarat
Featured

ભરૂચ : મુંબઇના પ્રખ્યાત ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટીસ્ટ રેખા વાઘેલા હવે ભરૂચમાં

ભરૂચ : મુંબઇના પ્રખ્યાત ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટીસ્ટ રેખા વાઘેલા હવે ભરૂચમાં
X

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર મુંબઇના પ્રખ્યાત ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટીસ્ટ રેખા વાઘેલાના તારીકા બ્રાઇડલ સ્ટુડીયોનો પ્રારંભ થઇ ચુકયો છે.તદ્દન નવા રૂપ રંગ અને અદ્યતન સાધનોથી સુસજજ 'તારીકા બ્રાઇડલ સ્ટુડીયો'ની સેવાઓનો લાભ હવે લોકો લઇ રહયાં છે. 20 વર્ષનો અનુભવ ધરાવનાર ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટીસ્ટ રેખા વાઘેલાના અનુભવ હેઠળ મેકઅપના કલાસીસ શરૂ કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત અદ્યતન બ્રાઇડલ સ્ટુડીયોમાં દરેક કાસ્ટની દુલ્હન મેકઅપ કરાવવા આવી શકે છે. વધુમાં દુલ્હન જવેલરી, મેકઅપ પ્રોડકટ, કોસ્યુમ ડીઝાઇનર તેમજ ફોટોગ્રાફરને તક આપવાના પ્રયાસો સ્ટુડીયો સંચાલકો તરફથી કરવામાં આવી રહયાં છે.

Next Story