Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કરાયો અનોખો ચુંટણી પ્રચાર..!

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કરાયો અનોખો ચુંટણી પ્રચાર..!
X

ભારતિય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચુંટણીના પ્રચાર,પ્રસાર માધ્યમ માટે વિવિધ અનોખા નુસ્ખા અજમાવાઇ મતદારોને આક્ર્ષિતા કરાઇ રહ્યા છે. જેમાં LEDગાડી,જાદુગરના શો,ડાન્સીંગા ગૃપા દ્વારા લોકસભા વિસ્તારોમાં ફરી ભાજપાના કેન્દ્ર સરકારના કામોની જાણકારી આપી ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો છે.

મુંબઈ થી ખાસ “નમો અગેઇન” ના ટીશર્ટ સાથે ડાન્સ પરફોમ કરતા યુવા ગૃપે વિધાના સભાના વિવિધ વિસ્તારોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. તેઓ દ્વારા નૃત્યની સાથે ગુજરાતમાં અને કેન્દ્ર સરકાર દ્વારા (નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ પ્રજાલક્ષી કામો, ભા.જ.પ શું છે? જેવી વિવિધ સરકારી યોજનાઓ અને તેના મળવાપાત્ર લાભોની જાનકારી મતદારો સુધી પહોંચાડી તેમને જાગૃત કરવાની કામગીરી કરાઇ રહી છે.જેને બઓળો પ્રતિસાદ મળી રહ્યો છે.

Next Story