ભરૂચ : નહેરુ યુવા કેન્દ્ર ખાતે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ નિમિત્તે યોજાઇ નિબંધ સ્પર્ધા

પવિત્ર નર્મદા નદીની તપોવન ભૂમિ ઉપર આવેલ નહેરુ યુવા કેન્દ્ર તથા તપોવન સંસ્કાર કેન્દ્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં શનિવારના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે ઠેરઠેર ઉજવણી પ્રસંગો યોજાઇ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર તથા તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન અનુસાર સાદગીપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સુભાષચંદ્ર બોઝના જીવન ચરીત્ર ઉપર નિબંધ સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા અધિક કલેકટર નિતિન પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા વિશેષ પ્રાર્થના સહિત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અંકલેશ્વર: રથયાત્રા પૂર્વે રિક્ષામાંથી હથિયારો સાથે 5 આરોપી ઝડપાયા
29 Jun 2022 8:24 AM GMTગોધરાના મોરવાહડફમાંથી સરકાર દ્વારા બંધ કરાયેલ જૂની ચલણી નોટો ઝડપાઇ,...
29 Jun 2022 8:20 AM GMTઅંકલેશ્વર: એશિયન પેઇન્ટસ કંપનીના 64.42 લાખના કલર ભરેલી 2 ટ્રક સગેવગે...
29 Jun 2022 8:11 AM GMTકચ્છ : ભુજની 7 વર્ષીય હર્ષિએ માત્ર 30 સેકન્ડમાં હાંસલ કરી અનોખી...
29 Jun 2022 7:53 AM GMTગુજરાત ભાજપના આગેવાનોએ લીધી દિલ્હીની સ્કૂલ અને મહોલ્લા ક્લીનીકની...
29 Jun 2022 7:18 AM GMT