Connect Gujarat
ગુજરાત

જ્યોતિબા ફુલેના જન્મ દિન નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે કરાયા ફૂલહાર

જ્યોતિબા ફુલેના જન્મ દિન નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે કરાયા ફૂલહાર
X

ભારતના પ્રથમ રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલેની જન્મ જયંતિ નિમિતે સમતા, અમાનતા અને બંધુત્વમાં માનનારા

મૂળ નિવાસી સંઘ દ્વારા મહાન સમાજ સુધારક અને સત્ય શોધક સંસ્થાના સ્થાપક મહાત્મા જયોતિબા ફુલેની જન્મજયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી ફૂલહાર કરાયા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="90857,90858,90859"]

મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલેએ તેમનું આખું જીવન ગરીબો,દલિતો અને મહિલાઓ માટે સંઘર્ષ કરનારા હતા. તેઓને સમાજના સશક્ત પ્રહરી તરીકે કાયમ યાદ કરવામાં આવશે.મહાત્મા જ્યોતિબા અને તેમના સંગઠનના સંઘર્ષના કારણે સરકારે 'એગ્રીકલ્ચરએક્ટ' પાસ કર્યો હતો. જયોતિબા ફુલેએ ધર્મ,સમાજ અને પરંપરાનાસત્યને સામે લાવવાનાહેતુથી તેમણે અનેક પુસ્તકોલખ્યા. ર૮ નવેમ્બર ૧૮૯૦એ તેમનું નિધન થયું હતું.

Next Story