ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો.ઇ. જે.વાય.પઠાણનાઓની સુચાના અનુસંધાને ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પેરોલ સ્કોડના સ્ટાફના માણસો સાથે આવા પકડવાના બાકી આરોપીઓનીની શોધી કાઢવા ભરૂચ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંકલેશ્વર રૂરલના ગુનામાં પકડવાનો બાકી આરોપી દિનેશ ઉર્કે બબુલ અજીતભાઇ પાટણવાડીંયા (ઉ.વ.૩૩) રહે. ઇન્દીરાનગર,ઝુપડપટ્ટી, ભરૂચને તા. ૦૬/૧૨/૧૮ ના CRPC કલમ- ૪૧.એ મુજબ અટક કરી અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કર્યા હતા.

આ કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. હરેન્દ્ર બંશીલાલ બ.નં, ૮૨૮, લો.પો.ફો. વિશાલભાઇ રમેશભાઇ બ.નં, ૦૧૧૩૪, અ.હે.કો.ગુલામખાન સરદારખાન બ.નં-૯૩૩, અ.હે.કો કુતબુદ્દીન અમીરૂદ્દીન બ.નં.૧૩ ૮૫, અ.હે.કો. હરેશ રામકૃષરૂથ્ બ.નં- ૧૪૦૯, અ.હે.કો.મગનભાઈ દોલાભાઈ બ.નં- ૧૨૫૩, અ.હે.કો. ભીખુભાઇ હીરાભાઇ બ.નં, ૧૨૧૭, અ.પોકો.નિલેષભાઈ નારસિંગભાઈ બ.નં- ૧૮૦૪, તથા વુમન પો.કો. નિતાબેન રમણસિંહ બ.નં- 0૧૯૮૦ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY