Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
X

ભરૂચ જિલ્લામાં વરસેલ સાવત્રિક વરસાદમાં સૌથી વધુ વરસાદ ભરૂચ ખાતે નોંધાવા પામ્યો છે. જયારે સૌથી ઓછો વરસાદ નેત્રંગમાં ૨ મી.મી. નોંધાયો છે.તો વાલિયા ખાતે ૧૯ મી.મી., ઝઘડીયા ૧૭ મી.મી., વાગરા ૯ મી.મી., અંકલેશ્વર ૮મી.મી., આમોદ ખાતે ૫ મી.મી., તો જંબુસર ખાતે ૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

Next Story