Connect Gujarat
ગુજરાત

ભરૂચ: સાતગામ બ્રહ્મસમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ભરૂચ: સાતગામ બ્રહ્મસમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
X

ભરૂચ સાતગામ બ્રહ્મસમાજ દ્વારા ભુદેવ

પ્રિમયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

"રમશે ભુદેવ, જીતશે ભુદેવ" ના ઉદેશ્ય સાથે સમાજને એક કરવાના ભાગરૂપે ભુદેવ ક્રિકેટ

પ્રિમયર લીગ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના નિલકઠેશ્વર

સ્થિત તપોવન સંકુલ ખાતે યોજાયેલ ભુદેવ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 જેટલી ટીમોએ

ભાગ લીધો હતો.

ભુદેવ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારંભમાં સંસ્કૃત પાઠશાળાના ટ્રસ્ટી દિનેશ પંડ્યા, જિલ્લા પંચાયત

સભ્ય શૈલાબેન પટેલ, સાથે સંદીપ પુરાણી, જતીન ભટ્ટ ,સહિત આગેવાનો

ઉપસ્થિત રહ્યા હતા.

Next Story