Connect Gujarat
Featured

ભરૂચ: કનેક્ટ ગુજરાત કપની ફાઈનલમાં ટીમ મલેક 11નો જ્વલંત વિજય

ભરૂચ:  કનેક્ટ ગુજરાત કપની ફાઈનલમાં ટીમ મલેક 11નો જ્વલંત વિજય
X

ભરૂચના વાંસી ગામે યોજાયેલ કનેક્ટ ગુજરાત કપની ફાઇનલમાં મલેક 11નો જ્વલંત વિજય થયો છે.

ભરૂચના વાસી ગામે યોજાયેલ કનેક્ટ ગુજરાત કપની ફાઇનલ મેચમાં મલેક 11 ટીમ વિજેતા બની છે, વાંસી પ્રીમિયર લીગ પાછલા બે મહિના થી ચાલુ હતી, અંતે બિગ બ્રધર્સ 11 અને મલેક 11 વચ્ચે ફાઇનલ રમાઈ હતી જેમાં મલેક 11ને પ્રથમ ઇનિંગ્સમાં 158 રન કર્યા હતા જેનો પીછો કરતા બિગ બ્રધર્સ 11 દ્વારા 141 રનમાં ઓલ આઉટ થઈ જતાં રોમાંચક મેચને મલેક 11 એ જીતી લીધી હતી. આ ઉપરાંત કનેક્ટ ગુજરાતના પાંચ વર્ષ પૂર્ણ થતાં આયોજકો દ્વારા ઉજવણી પણ કરવામાં આવી હતી.

Next Story
Share it