ભરૂચ: ધી વીર મેઘમાયા બચત,ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની પ્રથમ વાર્ષિક સામન્ય સભા મળી
BY Connect Gujarat24 Nov 2019 6:49 AM GMT

X
Connect Gujarat24 Nov 2019 6:49 AM GMT
ભરૂચમાં આવેલા બાબસાહેબ આંબેડકર ભવન ખાતે ધી વીર મેઘમાયા બચત,ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની પ્રથમ વાર્ષિક સામન્ય સભા મળી
હતી.
સભાના અધ્યક્ષ ધનજીભાઈ પરમારે તેમના વક્તયવ્યમાં આ તમારૂં,આ અમારૂં કર્યા વગર સમાજ માટે આગળ આવીને સમાજ ઉપયોગી કામ કરવા
જણાવ્યું હતું. જેમની આ વાતને સભામાં હાજર સભાસદોએ વધાવી લીધી હતી. પ્રથમ સામાન્ય
સભામાં મોટી સંખ્યામાં મંડળીના સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
Next Story