Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મહિલા કોંગ્રેસ દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી, સિવિલમાં ફળાહારનું વિતરણ

ભરૂચ : મહિલા કોંગ્રેસ દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી, સિવિલમાં ફળાહારનું વિતરણ
X

આજે વિશ્વ મહિલા દિન તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ મહિલા કોંગ્રેસે પણ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ મહિલા કોંગ્રેસ જ્યોતિબેન તડવી તથા કોંગ્રેસ મહિલા કોર્પોરેટરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story