Connect Gujarat

ભરૂચ - Page 2

અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે ઉદ્યોગોમાં બરફની માંગમાં વધારો, રોજના આટલા ટન બરફનું થાય છે વેચાણ

18 April 2024 8:35 AM GMT
ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.

ભરૂચ: 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ લખ્યુ પુસ્તક, મોરારી બાપુના હસ્તે કરાયુ વિમોચન

18 April 2024 5:42 AM GMT
ભરૂચ જીલ્લામાં વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ની વિધાર્થીની કુમારી અચૅના વસાવા એ માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બની છે.

અંકલેશ્વર: રામનવમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

18 April 2024 5:36 AM GMT
રામનવમી નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

અંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની ભાળ મળી, ભરૂચના 32 વર્ષીય યુવકે કરી હતી આત્મહત્યા

17 April 2024 3:03 PM GMT
32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર...

ભરૂચ: ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રામાં જન સેલાબ ઉમટ્યુ, ભાજપ સામે ભવ્ય જીતનો ભર્યો હુંકાર

17 April 2024 1:13 PM GMT
ચૈતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતથી લેવાનો હુંકાર કર્યો

અંકલેશ્વર: ભડકોદ્રા ગામે રામજી મંદિરના પાટોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

17 April 2024 9:55 AM GMT
રામનવમીના પાવન અવસર પર પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ યાગનું આયોજન

ભરૂચ: ચૈતર વસાવાએ દેવમોગરા ખાતે કુળદેવીના કર્યા દર્શન, હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જાહેરસભામાં આપશે હાજરી

17 April 2024 4:40 AM GMT
ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ચૈતર વસાવાને હાઇકોર્ટમાંથી મળી મોટી રાહત, 12 જૂન સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે

16 April 2024 3:30 PM GMT
ડેડિયાપાડાના બોગજ ગામના નિવાસે વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે.

ભરૂચ: મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે,આયોજન માટે DDO પી.આર.જોશીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાય

16 April 2024 12:35 PM GMT
મતદાન પ્રોત્સાહનના કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિશેષ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

ભરૂચ : ધ યુનાઈટેડ મુસ્લીમ એસોસીએશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બુટ-મોજાનું વિતરણ કરાયું...

16 April 2024 12:31 PM GMT
જરૂરિયાતમંદ 100થી વિદ્યાર્થીઓને બુટ અને મોજાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું