Connect Gujarat
ભરૂચ

ભરૂચ: લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર ગાર્ડન સિટી દ્વારા ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન

પી.પી.સવાણી સ્કૂલ ખાતે ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર ગાર્ડન સિટી દ્વારા ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન
X

લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર ગાર્ડન સિટી દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે પી.પી.સવાણી સ્કૂલ ખાતે ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ઇન્ટરનેશનલ ટ્રેનર પ્રિતી ઝવેરીએ 25 જેટલા શિક્ષકોને ભણતર સહિતના મુદ્દે ટ્રેનીંગ આપી હતી. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાઇન નિશિથ કિનારીવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર કાર્યક્રમમાં લાઇન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ગાર્ડનસિટીના પ્રમુખ ધવલ બોરકર,ટ્રેઝરર ઓમ પ્રકાશ યાદવ,સેક્રેટરી જિગર મોદી તેમજ લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it