Connect Gujarat
ભરૂચ

ભરૂચ: 8થી વધુ ગામોમાં ભૂંડનો ત્રાસ,ખેતીના ઊભા પાકને નુકશાન

ભરૂચ તાલુકાના હિંગલ્લા,સીતપોણ, હલદર, કુવાદર, ત્રાલસા કોઠી, પરીએજ, અને બોરી ગામોમાં ભૂંડો દ્વારા ખેતરમાં ઊભા પાકને નુક્સાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

ભરૂચ: 8થી વધુ ગામોમાં ભૂંડનો ત્રાસ,ખેતીના ઊભા પાકને નુકશાન
X

ભરૂચ તાલુકાના હિંગલ્લા,સીતપોણ, હલદર, કુવાદર, ત્રાલસા કોઠી, પરીએજ, અને બોરી ગામોમાં ભૂંડો દ્વારા ખેતરમાં ઊભા પાકને નુક્સાન પહોંચાડવામાં આવી રહ્યું છે.અજીજ અહમદ શેરીવાલાએ આ અંગે જણાવ્યુ હતું કે ખેતરમાં રખડતા ભૂંડોનો એટલો આંતક છે કે જેના કારણે ઉભા પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. કપાસ, તુવેર, શેરડી અને મોટા કપાસને ભૂંડો ભારે નુકસાન કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. જેવો પાક તૈયાર થાય કે તરત જ તેને ભૂંડો નુકસાન કરતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું યારે સરકાર આ બાબતે કોઈ પગલા ભારે એવી માંગ કરવામાં આવી છે

Next Story