Connect Gujarat
Featured

બિલ ગેટ્સને ભારતીય દવા કંપનીઓ પર કોરોના વેક્સીન બનાવવાની આશા

બિલ ગેટ્સને ભારતીય દવા કંપનીઓ પર કોરોના વેક્સીન બનાવવાની આશા
X

હાલ વિશ્વભરમાં કોરોનામહામારી ચાલી રહી છે ત્યારે દરેક દેશ કોરોનાની વેક્સીન શોધવામાં લાગી ગયુ છે. ભારત પણ કોરોના વાયરસની વેક્સાન શોધવામાં મંડી પડ્યુ છે. ત્યારે દુનિયાની બીજા નંબરની સૌથી શ્રીમંત વ્યક્તિ અને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે ભારતીય દવા કંપનીઓ પર વેક્સીન શોઘી કાઢવાની આશા વ્યક્ત કરી છે, તેમણે કહ્યુ કે ભારતીય દવા કંપનીઓ આખી દુનિયા માટે કોરોનાની રસી બનાવી શકે છે. ભારતીય ફાર્મા કંપનીઓએ અનેક મહત્ત્વપૂર્ણ કામ કર્યા છે. કોરોના વેક્સિન તૈયાર કરવામાં પણ તે ઘણી મદદ કરી રહી છે.

Next Story