Connect Gujarat
સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને અનુલક્ષી વાગરા ખાતે ભાજપની બેઠક યોજાઇ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને અનુલક્ષી વાગરા ખાતે ભાજપની બેઠક યોજાઇ
X

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને રાજકીય પક્ષો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ભાજપ દ્વ્રારા પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આજરોજ વાગરા ખાતે પણ એક બેઠક યોજાઇ હતી.

જેમાં ભરૂચ જીલ્લાના ચૂંટણી પ્રભારી તથા માજી ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયા, તેમજ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બાબતે આગેવાનો તેમજ કાર્યકરોને માર્ગદર્શન આપી કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી

Next Story