Connect Gujarat
બિઝનેસ

મોંઘવારીમાં મળશે રાહત, પેટ્રોલ 5 અને ડીઝલ 10 રૂપિયા સસ્તું થયું

દિવાળીથી એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

મોંઘવારીમાં મળશે રાહત, પેટ્રોલ 5 અને ડીઝલ 10 રૂપિયા સસ્તું થયું
X

દિવાળીથી એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. નવી કિંમતો દિવાળીના દિવસથી એટલે કે આવતીકાલથી જ લાગુ થશે.

Next Story
Share it