Connect Gujarat
બિઝનેસ

આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો; જાણો આપના શહેરના રેટ્સ

આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો; જાણો આપના શહેરના રેટ્સ
X

દિવાળીના તહેવારોમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 34 પૈસાનો, જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 38 રૂપિયાનો ભાવ વધારો થયો છે. આમ એક મહિનામાં પેટ્રોલમાં અત્યાર સુધીમાં 6.90 રૂપિયાનો, જ્યારે ડીઝલમાં એક મહિનામાં 7.45 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે.

રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો નવા ભાવ વધારા સાથે અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.22 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.91 રૂપિયા પર પહોંચી છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.44 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.12 રૂપિયા પર પહોંચી છે.

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.98 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.69 રૂપિયા પર પહોંચી છે.

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.88 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.56 રૂપિયા પર પહોંચી છે.

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.16 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.84 રૂપિયા પર પહોંચી છે.

જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.89 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.59 રૂપિયા પર પહોંચી છે.

સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.10 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.81 રૂપિયા પર પહોંચી છે.

ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.95 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 106.63 રૂપિયા પર પહોંચી છે.

અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત 106.04 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.74 રૂપિયા પર પહોંચી છે.

ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.51 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.19 રૂપિયા પર પહોંચી છે.

ભરૂચમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.73 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.41 રૂપિયા પર પહોંચી છે.

મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.28 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.99 રૂપિયા પર પહોંચી છે.

નવસારીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.35 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.06 રૂપિયા પર પહોંચી છે.

પાટણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.26 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.97 રૂપિયા પર પહોંચી છે.

સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.29 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.97 રૂપિયા પર પહોંચી છે.

ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.70 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.38 રૂપિયા પર પહોંચી છે.

આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.03 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.71 રૂપિયા પર પહોંચી છે.

પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.20 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.91 રૂપિયા પર પહોંચી છે.

પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.70 રૂપિયા તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.62 રૂપિયા પર પહોંચી છે.

હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.94 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.62 રૂપિયા પર પહોંચી છે.

દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.40 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 106.08 રૂપિયા પર પહોંચી છે.

Next Story