Connect Gujarat
ગુજરાત

ભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા ઝનોર ખાતે મહિલાઓ માટે કરાયું ફ્રી મેડિકલ કેમ્પ

ભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા ઝનોર ખાતે મહિલાઓ માટે કરાયું ફ્રી મેડિકલ કેમ્પ
X

ભરૂચ તાલુકા મહિલા કોગ્રેસ દ્વારા તા.17/03/2019 ના રોજ ઝનોર મૂકામે મહિલાઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન તાલુકા કોગ્રેસ ના નવ નિયુક્ત પ્રમુખ ગીતાબેન વસાવાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું. જેમાં આસપાસના ગામોના લોકોએ લાભ લીધો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="87908,87909,87910,87911,87912"]

આ પ્રસંગે મહિલા જીલ્લા કોગ્રેસ પ્રમુખ ચેતનાબેન વસાવા મહિલા આગેવાનો કોગ્રેસ અગ્રણી દિલાવર પટેલ, મહેશભાઈ પરમાર,જીલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન શ્રીમતીતનોત્રિબેન ભૂપતસિહ ડાયમા,કિરણભાઈ કપ્તાન, બાબુભાઈ પટેલ, મુસ્તાક પટેલ, રાજુભાઈ મારુ, સૂનિલસિહ ખેર, સાંઈ આશ્રમના મહંત સાંઈરામ,અંગારેશ્વર ના સરપંચશ્રી દિપીકાબેન માછી, શકૂબેન વસાવા,ભાવનાબેન પટેલ, પારૂલબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા આયોજન નુ સફળ સંચાલન ડૉ જીગીશાબેન ચોકસી દ્વારા કરવામાં આવ્યું હતું.

Next Story