Connect Gujarat

CA ફાઇનલનું પરિણામ જાહેર , ટોપ 50 માં અમદાવાદના 4 વિધાર્થીઓ ઝળક્યા 

CA ફાઇનલનું પરિણામ જાહેર , ટોપ 50 માં અમદાવાદના 4 વિધાર્થીઓ ઝળક્યા 
X

CA ફાઇનલનું પરિણામ તારીખ 17મી ના રોજ જાહેર કરવામાં આવ્યુ હતુ,જેમાં ઓલ ઇન્ડિયામાં 11.57 ટકા પરિણામ રહ્યુ હતુ.

આ પરીક્ષા નવેમ્બરમાં લેવામાં આવી હતી.પરિણામ જાહેર થતા ટોપ 50 માં અમદાવાદના 4 વિધાર્થીઓ ઝળક્યા હતા, આ સ્થાન પ્રાપ્ત કરતા તેઓએ ખુશી વ્યક્ત કરી હતી.

Next Story
Share it