ઇવેન્ટ

ઇવેન્ટ

રાજ્યપાલ ઓ.પી.કોહલીના સાંનિધ્યમાં ભરૂચમાં તપોવન સંસ્કાર કેન્દ્ર રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ

ઉત્તમ શિક્ષણથી જ ઉત્તમ જીવનવિકાસ સધાય એવી આપણી અખંડ શ્રધ્‍ધા છે. એને અનુસરીને કેળવણીના ક્ષેત્રમાં કે.જી. થી પી.જી. સુધીનું શિક્ષણ એક જ સંકુલમાં ઉપલબ્‍ધ...

કવાંટના ગેરના મેળામાં આદિવાસીઓની રમઝટ

આદિવાસીઓની પરંપરાગત વેશભૂષાથી દેશ-વિદેશના પર્યટકો મંત્રમુગ્ધ થયા કવાંટમાં હોળીના ત્રીજા દિવસે ભરાતો ગેરનો મેળો યોજાયો હતો.કવાંટ તાલુકો ત્રણ રાજ્યની સરહદ પર આવેલો હોવાથી મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,અને ગુજરાતના...

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા મિલે સુર મેરા તુમ્હારા સંગીત સંધ્યા નું ભવ્ય આયોજન

ભરૂચ જીલ્લા ના પત્રકારો ના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા મિલે સુર મેરા તુમ્હારા સંગીત સંધ્યા નું ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે...
video

જાણો રાજકોટમા કઈ કઈ જગ્યાએ રંગોનો તહેવાર ધુળેટીને લઈ થઈ રહી છે તડામાર તૈયારીઓ

ધુળેટીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે ધુળેટીના તહેવારને લઈ તડામાર તૈયારીઓ આયોજકો દ્વારા પણ શરૂ કરવામા આવી છે. ત્યારે...

અંકલેશ્વરની ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ

વર્ષોથી ઓએનજીસી અંકલેશ્વર એસેટ અંકલેશ્વર અને તેના આસપાસના ગામડાંઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં જરૂરી ચીજવસ્તુઓ આપતી આવી છે તે જોતા ઓએનજીસી ઓફિસર્સ મહીલા સમિતિ પણ આવા...

અંકલેશ્વર જૈન સોશ્યલ ગ્રુપ મેઈનના પ્રમુખ તરીકે ચિરાંગ શાહની વરણી

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જૈન સોશ્યલ ગ્રુપ અંકલેશ્વર મેઇન દ્વારા આગામી વર્ષ 2018-19 માટે નવા હોદેદારો ની વરણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૈન સમાજના તમામ...
video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સુરત તૈયાર

ભારતમાં પહેલીવાર સુરતમાં યોજાનાર રન ફોર ન્યુ ઇન્ડિયા નાઇટ મેરેથોનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફલેગ ઓફ કરશે. સાંજે સુરત એરપોર્ટ પર ઉતરી વડાપ્રધાન ત્યાંથી 6 કિ.મીના...

જંબુસર ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ ઘ્વારા તાલુકા કક્ષાનો સહકારી શૈક્ષણિક સેમિનાર યોજાયો

જંબુસર પટેલ વાડી ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ ઘ્વારા તાલુકા કક્ષાનો સહકારી શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. જેમાં જંબુસર, આમોદ તાલુકાના કો. ઓપરેટીવ સોસાયટીના સંચાલકો, હોદ્દેદારો હાજર રહયા હતા. ભરૂચ જિલ્લા સહકારી સંઘ આયોજિત તાલુકા કક્ષાનો કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી સહકાર શૈક્ષણિક સેમિનાર ભરૂચ ડીસ્ટ્રીકટ કો. ઓ. બેન્કના સી.ઈ.ઓ. આર. પી. રાવલની અધ્યક્ષતામાંયોજાયો હતો. જેમાં જંબુસર, આમોદના સંચાલકો અને હોદ્દેદારોને સહકારી સંસ્થાના કાયદા સહીત જી.એસ.ટી.ઈન્ક્મટેક્સના કાયદાકીય નિયમોથી સવિસ્તાર  માહિતગાર કરાયા હતા. જંબુસર જનતા કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ઘ્વારા 2016-2017 વર્ષના શિક્ષણફંડની રકમ 53,925/- નો ચેક જિલ્લા સહકારી સંઘના અઘ્યક્ષને અર્પણ કરાયો હતો. સેમિનારમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘના હોદ્દેદારો, ડિરેક્ટરો સહીત જંબુસર-આમોદ તાલુકાની વિવિધ કો.  ઓપરેટીવ સોસાયટીના ડિરેક્ટરો, પ્રમુખ, મંત્રી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજરરહયા હતા.

અંકલેશ્વરનાં ગડખોલ પાસે સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ

અંકલેશ્વર તાલુકાનાં ગડખોલ ગામ વિસ્તારમાં 3 કરોડ 32 લાખનાં ખર્ચે નિર્માણ પામનાર સામુહિક આરોગ્ય કેન્દ્રનું સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં  વરદ હસ્તે ભુમી પૂજન વિધિ યોજાઈ ...

અંકલેશ્વરમાં યુપીએલ દ્વારા વાઉ મહોત્સવનું આયોજન કરાયુ

અંકલેશ્વરની યુપીએલ દ્વારા દર વર્ષ મુજબ આ વર્ષે પણ વીઆર યુનાઇટેડ ( વાઉ ) મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં જિલ્લાની શાળાનાં વિદ્યાર્થી અને...

STAY CONNECTED

18,616FansLike
308FollowersFollow
1,617FollowersFollow
6,692SubscribersSubscribe