નવરાત્રી ૨૦૧૭

નવરાત્રી ૨૦૧૭

આસો નવરાત્રીમાં નવમા નોરતે નવદુર્ગાનાં શક્તિ સ્વરૂપે સિધ્ધિદાત્રી દેવીનું પુજન અર્ચન કરવામાં આવે છે. આ આરાધનાથી ભક્તને બઘીજ સિધ્ધિઓમાં ભગવતીની કૃપાથી પ્રાપ્ત થાય છે. ત્યારે નવમા દિવસે ક્યા પ્રકારે પુજન અર્ચન કરવુ જોઈએ તે અંગે શાસ્ત્રી અસિતભાઈ જાનીએ જણાવ્યુ હતુ કે આ...
શારદીય નવરાત્રી આસો સુદ અષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમી,મહાષ્ટમી, હવનાષ્ટમીનાં પાવન અવસર નિમિત્તે અંકલેશ્વર ONGC ખાતે સાર્વજનિક પૂજા કમિટી દ્વારા દુર્ગા પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર ONGC સાર્વજનિક પૂજા કમિટી દ્વારા દુર્ગા પૂજા નિમિત્તે વિશેષ માતાજીની આરાધના કરવામાં આવી હતી. ભક્તિસભર દુર્ગા...
રાજકોટની સૌથી પ્રાચીન ગરબી તરીકે ઓળખાતી ગરૂડની ગરબીનું શહેરનાં રામનાથ પરા વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. સાગના લાકડા માંથી ગરૂડ બનાવવામાં આવે છે. જેને મલમલના કાપડ થી શણગારવામાં આવે છે. એક માન્યતા મુજબ જે પણ બાળકો ગરૂડમાં બેસી મા...
વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનાં ગરબા અનોખી રીતે થાય છે. દેશ વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ પણ આ ગરબા રમવા માટે અહીં આવતા હોય છે. ફેકલ્ટીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભેગા મળીને ગરબાનું આયોજન કરે છે....
આદિશક્તિનાં આરાધનાનાં પર્વનો આજે આઠમો દિવસ છે. ત્યારે આસો નવરાત્રીનાં આઠમાં નોરતે મા નવદુર્ગાનાં આઠમાં સ્વરૂપ એવા મહાગૌરીનું પુજન તેમજ આરાધના કરવામાં આવે છે. ત્યારે મહાગૌરીને સાધક કઈ રીતે પ્રસન્ન કરી શકે. તેમજ મા મહાગૌરીની પુજા કેવુ ફળ આપનારૂ છે...
ગરબો બ્રહ્માંડનું પ્રતિક છે ગરબામાં ૨૭ છિદ્ર હોય છે નવ નવની હરોળમાં ત્રણ લાઈનમાં એટલે ૨૭ છિદ્ર ૨૭ નક્ષત્ર છે. એક નક્ષત્ર ને ચાર ચરણ એટલે ૨૭ x ૪ = ૧૦૮ નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી ૧૦૮ વખત ગરબી રમવાથી અથવા ધુમવાથી બ્રહ્માંડની...
રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબા મંડળોની બાળાઓ દ્વારા વાતાવરણમાં ભક્તિ પ્રસરી ઉઠે તેવા ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે. અને અઘોર નગારા રાસમાં યુવતીઓએ ગુગળનાં ધૂપ સાથે ધુણતા ધુણતા ગરબે રમી હતી. રાજકોટ શહેરમાં ઠેર ઠેર પ્રાચીન ગરબાનો દબદબો છે. ત્યારે શહેરના હનુમાન...
મા આધશક્તિની આરાધનાનો આજે સાતમો દિવસ છે. નવરાત્રી માહાત્મ્ય શ્રેણીમાં શાસ્ત્રી અસિતભાઈ જાનીએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં "મા કાલરાત્રી" ની પૂજન વિધિ અંગે રસપ્રદ માહિતી જણાવી હતી. કેવુ છે મા કાલરાત્રીનું સ્વરૂપ : શારદિય નવરાત્રીનાં સાતમા નોરતે મા નવદુર્ગાના સાતમા સ્વરૂપે કાલરાત્રીની પુજા અર્ચના કરવામાં આવે...
ભરૂચનું ઓસારા મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આમ તો સામાન્ય દિવસોમાં મંદિર માત્ર મંગળવારે જ ખુલે છે, પરંતુ આસો નવરાત્રીનાં નવ દિવસ માઈ ભક્તોનું દર્શન અર્થે ઘોડાપુર ઉમટે છે. ભરૂચ શહેરથી અંદાજીત 16 કિલોમીટરનાં  અંતરે આવેલું ઓસારા...
ભરૂચ જિલ્લાનાં જંબુસર થી 30 કિલો મીટરનાં અંતરે આવેલ કનગામ ગૃપ ગ્રામ પંચાયતનાં વારેજા ગામે વસેલા ભિલાલા જાતિનાં આદિવાસીઓનાં 60 કુટુંબોનાં આશરે 400 જેટલા લોકો 1995માં મધ્ય પ્રદેશનાં મહેલગાંવ તાલુકા સંઢવા જિલ્લા અલીરાજપુર નર્મદા ડેમ બાંધકામ સમયે પોતાની જમીનો ડુબાણમાં ગઈ...

STAY CONNECTED

15,475FansLike
184FollowersFollow
1,469FollowersFollow
3,018SubscribersSubscribe
error: Content is protected !!