એર ઇન્ડિયાનાં નવા CMD તરીકે IAS પ્રદીપસિંહ ખરોલાની નિમણુંક 

એર ઇન્ડિયાનાં  નવા CMD તરીકે  IAS  પ્રદીપસિંહ  ખરોલાની નિમણુંક કરવામાં આવી છે. ગયા સપ્તાહે જ તેમને એક્સટેંશન આપવામાં આવ્યુ હતુ 1985 બેચના કર્ણાટક કેડરના અધિકારી IAS ખરોલા એવા...

દિલ્હીમાં ઓડ – ઇવનની ફોર્મ્યુલા સોમવાર થી લાગુ નહિ થાય 

દિલ્લીમાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઓડ - ઈવન સ્કીમ લાગુ કરવા માટે બે દિવસથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા સુનાવણી પણ કરવામાં આવી રહી છે.  બીજા...

દિલ્હીમાં હવા પ્રદુષણને કારણે સરકારે ઓડ -ઇવન સ્કીમ લાગુ કરી

દિલ્હીમાં હવા પ્રદૂષણની માત્રાને અંકુશમાં લેવા માટે સરકારે  ઓડ  - ઇવન સ્કીમ ફોર્મ્યૂલા લાગુ કરી દીધી છે. રાજ્યમાં 13 થી 17 નવેમ્બર દરમિયાન તેનો અમલ...

ભારતીય રેલવેએ 48 ટ્રેનોને સુપરફાસ્ટ અપગ્રેડ કરતા ભાડામાં વધારો

ભારતીય રેલવેએ 48 મેલ અને એકસપ્રેસ ટ્રેનોને 'સુપરફાસ્ટ' તરીકે અપગ્રેડ કરીને તેનું ભાડું વધાર્યું છે. તે ઉપરાંત આ ટ્રેનોની સ્પીડ, જે પ્રતિ કલાક પાંચ કિલોમીટરની હતી, તે વધારીને...

ચીનની સરહદ પાસે લદાખમાં ભારતે વિશ્વનો સૌથી ઉંચો રસ્તો બનાવ્યો

ચીનની સરહદ પાસે લદાખમાં ભારતે વિશ્વનો સૌથી ઉંચો રસ્તો બનાવ્યો છે. 86 કિલોમીટર લાંબા આ રસ્તાની હાઈએસ્ટ ઉંચાઈ 19,300 ફૂટ છે. વિષમ પરિસ્થિતિમાં પણ...

ગરીબ કલ્યાણ મેળામાં બસો ફાળવી દેતા આમોદ ખાતે વિદ્યાર્થીઓ અટવાયા

વિદ્યાર્થીઓએ ગરીબ કલ્યાણ મેળામાં જતી બસોને રોકતા સમગ્ર મામલો ગરમાયો હતો આજ રોજ ભરુચ ખાતે યોજાનાર ગરીબ કલયાણ મેળામાં જતી બસો ને એસ.ટી.ડ્રાઇવરોએ બસને ના...

દિવાળીના તહેવારોમાં એક હજાર એકસ્ટ્રા S.T. બસો દોડાવાશે

દિવાળીના તહેવારોને ધ્યાને લઇને એસ.ટી.નિગમ દ્વારા વધારાની ૧૦૦૦ બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં સુરત વિભાગમાંથી ૭૦૦ અને અમદાવાદ વિભાગમાંથી ૩૦૦ બસો દોડાવાશે. એક્સ્ટ્રા...

ગો એર હવાઈ યાત્રીઓને નવરાત્રી થાળી પીરસશે  

નવરાત્રી પર્વમાં લોકો ઉપવાસ કરતા હોય છે,અને બને ત્યાં સુધી બહારનું  ભોજન આરોગવાનું પણ ટાળતા હોય છે,ત્યારે યાત્રીઓને આકર્ષવા  માટે ગો એરે નવરાત્રી થાળી પીરસવાનું નક્કી...

વિમાનમાં કે એરપોર્ટ પર ધમાલ મચાવનાર યાત્રી પર લાગશે પ્રતિબંધ

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે એરપોર્ટ કે વિમાનમાં ધાંધલ મચાવનાર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. અને આવા યાત્રીઓ સામે બે વર્ષ સુધી પ્રતિબંધ...

શક્તિપીઠ અંબાજીમાં ચાર દિવસમાં 17 લાખ શ્રદ્ધાળુઓએ માઁ અંબાનાં દર્શન કર્યા

શક્તિ પીઠ  અંબાજી ખાતે ભાદરવી પૂનમનો પાંચમો દિવસ છે,અને ચાર દિવસમાં 17 લાખ શ્રદ્ધાળુઓએ માઁ અંબાના દર્શન કર્યા હતા. અંબાજીના ભાદરવી પૂનમનો મેળો હવે અંતિમ...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!