સહેલાણીઓ માટે ગુજરાતમાં છે આ બેસ્ટ પિકનીક પોઈન્ટ, યોજાય છે ખાસ...

ગિરિમથક સાપુતારા ખાતે આજથી ર૩ દિવસનાં દિવાળી ફેસ્ટિવલનો થશે પ્રારંભ. ગુજરાતકી આંખો કા તારા, એટલે સાપુતારા! સહ્યાદ્રિ પર્વતમાળાઓની ગોદમાં વસેલું ખૂબસૂરત ગિરિમથક પ્રવાસીઓ માટે બેસ્ટ...

આજે મુંબઈ થી આવતી ટ્રેન અદાજી 25 થી 40 મિનિટ ટ્રેન...

મુંબઈના સફાળે ખાતે મેગા બ્લોકેજના કારણે ટ્રેનો મોડી મુંબઈ ખાતે આવેલ સફાલે સ્ટેશન પર બ્લોકેજ આપતા ગણી ટ્રેન રદ તો કેટલીક ટ્રેન મોડી દોડશે.સુરત થી...

સુરત : દિવાળી વેકેશનને લઈ રેલવએ 4 સ્પેશિઅલ સાપ્તાહિક ટ્રેનોની કરી...

ઉત્તર ભારતીયો દ્વારા વેકેશનને લઈને સાપ્તાહિક ટ્રેનો સંદર્ભે રેલવે તંત્રને કરી હતી રજૂઆત દેશના 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આચાર સંહિતા લાગુ...

પશ્ચિમ રેલવે દ્વારા રક્ષાબંધન નિમિત્તે દોડાવાશે અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાસ ટ્રેન !!!

રક્ષાબંધન નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પ.રેલવે દ્વારા બાંદરા ર્ટિમનલથી અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પિૃમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર...

મેક્સિકો એરપોર્ટ પર થયું પ્લેન ક્રેશ :૮૫ ઘાયલ

પ્લેનમાં ૯૨ પેસેન્જર્સ તેમજ ચાર ક્રૂ મેમ્બર્સ સવાર ઉત્તરી મેક્સિકોમાં ભારે કરા સાથેના વરસાદમાં એરોમેક્સિકોની ફ્લાઈટ ટેકઓફ સમયે જ ક્રેશ થતાં ૮૫ લોકોને ઈજા પહોંચી...

સોળે કળાએ ખિલ્યું ગુજરાતના કાશ્મીર ગણાતા ઝરવાણી ધોધનું સૌદર્ય !!!

નર્મદા જિલ્લાને ગુજરાતના કાશ્મીરનુ ઉપનામ મળ્યુ છે. નર્મદા ડેમ અને નદીનાં સામા કિનારે લગભગ 8 કિ.મી ના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય...

ભરૂચ-અંકલેશ્વરથી નજીકમાં વીકએન્ડ માટે બેસ્ટ છે આ સ્થળ, મળશે કુદરતનું સામિપ્ય

દેડિયાપાડાનો નિનાઈધોધ ખીલી ઉઠ્યો, નજારો માણવા પ્રવાસીઓનો ધસારો નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યા બાદ હવે પ્રવાસન સ્થળો ખિલી ઉઠ્યા છે. જેના કારણે નર્મદા જિલ્લામાં આવેલા...

ટ્રકોની હડતાળના પાંચમા દિવસે બજારોમાં મોટી અસર, લોકોને હાલાકી

છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલી ટ્રાન્સપોર્ટર્સની દેશવ્યાપી હડતાળની વ્યાપક અસર વિવિધ બજારો પર દેખાવા માંડી છે. સુરત શહેરમાં અનાજ, કઠોળ, તેલ, ફળફળાદિ, શાકભાજી સહિત ઓનલાઈન ચીજવસ્તુઓનો સપ્લાય પણ...

હવે ટ્રેનમાં AC કોચની મુસાફરી બનશે મોંઘી

રેલવેએ એસી ટ્રેનો અને કોચોમાં અપાતી ‘બેડરોલ કીટ’ના ચાર્જ વધારવાની તૈયારી ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરવી હવે મોંઘી બની શકે છે. રેલવેએ એસી ટ્રેનો અને...

દેશના પ્રથમ સ્માર્ટ એક્સપ્રેસવેનું PM મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના સૌથી ઝડપી અને હાઈટેક ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ-વે ને સૌથી ઝડપી એટલા માટે કહેવામાં...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!