આજે રિલીઝ થશે 4 ફિલ્મો

આજે ચાર ફિલ્મો રિલીઝ થઇ રહી છે. જેમાં 1920 લંડન, કેપ્ટન અમેરિકાઃ સિવિલ વોર, વન નાઇટ સ્ટેન્ડ, ટ્રાફિકનો સમાવેશ થાય છે. 1920 લંડન વિક્રમ ભટ્ટની હોરર...

કંગના અને અમિતાભને શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ

તારીખ 3જી મે મંગળવારે યોજાયેલા 63મા રાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં કંગના રનૌત, અમિતાભ બચ્ચનને શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ફિલ્મ...

આજના દિવસે રજૂ થઇ હતી ભારતની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’

3જી મે 1913 માં ભારતની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’ રજૂ થઇ હતી. ત્યાં સુધી લોકો નાટકોને જ મનોરંજનનું માધ્યમ સમજતા હતા. પરંતુ 40 મિનિટ લાંબી ફિલ્મ...

ભારતીય ફિલ્મજગતના પિતા દાદા સાહેબ ફાળકેનો આજે જન્મદિન

ભારતીય ફિલ્મ જગતના પિતા તરીકે ઓળખાતા દાદા સાહેબ ફાળકેનો આજે જન્મદિન છે. તેમનો જન્મ 30 એપ્રિલ 1870માં થયો હતો. તેઓ ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીન...

ટાઇગર શ્રોફની બીજી ફિલ્મ ‘બાગી’ થઇ રિલીઝ

શબ્બીર ખાનની ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરને ચમકાવતી ફિલ્મ ‘બાગી’ આજે રિલીઝ થઇ છે. પ્રેમ કથા પર આધારિત આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં...

બાળકોની ફિલ્મ ‘શોર્ટકટ સફારી’ આજે થઇ રિલીઝ

અમિતાભ સિંહની એક્સબેક્સ ફિલ્મસ ફિલ્મ 'શોર્ટકટ સફારી' આજે રિલીઝ થઇ છે. ફિલ્મમાં જીમી શેરગીલ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. જ્યારે આશિ રાવલ, શ્રવિલ પટેલ,...

અક્ષયે પોતાની આગામી ફિલ્મ માટે IPS ઓફિસરો સાથે લીધી ટ્રેનિંગ

ખેલાડી અક્ષયકુમાર પોતાની ફિલ્મોમાં આર્મી, નેવી અને પોલીસના યુનિફોર્મ હંમેશા ગર્વથી પહેરે છે.તેની આગામી ફિલ્મ‘રૂસ્તમ’ની તૈયારી માટે હાલમાં તે હૈદરાબાદ ખાતે IPS ઓફિસરો સાથે ટ્રેનીંગ...

રિયો ઓલિમ્પિક માટે સલમાનને બનાવાયો ભારતનો ગુડવીલ એમ્બેસેડર

ફિલ્મ અભિનેતા સલમાન ખાનને રિયો ઓલિમ્પિક 2016 માટે ભારતના ગુડવીલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત દિલ્હીમાં સ્પોર્ટસ સ્ટાર્સ મેરી કોમ, સરદારસિંગ, રિતુ રાની,...

વિશ્વની સૌથી લાંબી 720 કલાકની ફિલ્મ ‘એમ્બિયન્સ’નું 7 કલાકનું બીજું ટ્રેલર લોન્ચ

સામાન્ય રીતે ફિલ્મો ત્રણ કે સાડા ત્રણ કલાકની હોય છે.પરંતુ સ્વિડિશ કલાકાર અને ડિરેક્ટર એન્ડર્સ વેબર્ગ ફિલ્મી જગતમાં એક નવો પ્રયોગ કરતા 720 કલાક લાંબી...

અક્ષયની ‘હાઉસફુલ 3’નું પોસ્ટર થયું રિલીઝ

સાજિદ નડિયાદવાલાની 'હાઉસફુલ 3'નું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જેમાં બધા જ સ્ટાર્સ બ્લુ ડ્રેસમાં દેખાઇ રહ્યા છે. મલ્ટી સ્ટાર ફિલ્મમાં અક્ષયકુમાર,અભિષેક બચ્ચન,રિતેશ દેશમુખ,...

STAY CONNECTED

53,458FansLike
308FollowersFollow
1,674FollowersFollow
151,049SubscribersSubscribe
error: Content is protected !!