પરંપરા અને પૂજા-વિઘિ

પરંપરા અને પૂજા-વિઘિ

ધનતેરસની પૂજાવિધિ અને તેનું માહાત્મ્ય

આસો વદ તેરસ મંગળવારને તારીખ 17-10-2017 ધનતેરસનો શુભ દિવસ છે. આ જ દિવસે દેવતા અને દૈત્યો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યુ હતુ. ત્યારે ધનતરેસનો મહિમા...

દિપાવલીમાં ક્યા ચોઘડીયામાં કરશો ચોપડા પુજન

આસો વદ અમાસ એટલે ભારતમાં વસતા તમામ લોકો માટે ઉત્સાહનો પર્વ ગણાય છે. ઉદ્યોગપતિ તેમજ ધંધાર્થીઓ માટે વર્ષનાં હિસાબનો છેલ્લો દિવસ કહેવાય છે. આ દિવસે વેપારીઓ લેવડ...
વિચારસરણી

નૂતનપર્વ વિચારસરણી નવપલ્લવિત કરવાનો તહેવાર

દેશમાં નોટબંધી અને GSTનાં અમલીકરણ બાદ દરેક ક્ષેત્રે સરકારનાં બે નિર્ણયોની માત્ર ટીકા કરતા લોકો સૌથી વધારે જોવા મળ્યા, આર્થિક પરિસ્થિતિ સાથે ઝઝૂમતા ઝઝૂમતા હવે અંધકારથી...
માંડવેશ્વર

અંકલેશ્વર માંડવેશ્વર મહાદેવ પર કાળી ચૌદશે ભાતના પીંડનાં અભિષેકનું છે માહાત્મ્ય

કાળી ચૌદશ નિમિત્તે ગુજરાતમાં એક માત્ર અંકલેશ્વર તપોભૂમિ અને સિદ્ધ ટેકરી પરબિરાજમાન માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા ભગવાનશિવને ભાતનાં પીંડ થી ઢાંકી પૂજાવિધિ કરવામાં આવે છે. ઉજ્જૈનનાં મહા કાલેશ્વર જ્યોતિર્લિંગ બાદ માત્ર અંકલેશ્વર ખાતે આ વિધિ કરવામાંઆવે છે. અંકલેશ્વર નગરનાં સિદ્ધ ટેકરી રામકુંડ ખાતે માંડવ ઋષિનાં તપથી પ્રસન્ન થઇ સ્વયંભુ રીતે શિવલિંગ સ્વરૂપે બિરાજેલ ભગવાન શિવના માંડવેશ્વરમહાદેવ મંદિર ખાતે કાળી ચૌદશ નિમિત્તે  વિશેષ કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું છે. 12 જ્યોતિર્લિંગમાનું એક એવા ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મહાદેવજીની વિશેષ પૂજારૂપે કાળી ચૌદશ નિમિતે ભાતનાં પીંડ થી ઢાંકી દેવામાં આવે છે. તે જ રીતેઅંકલેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિત્તે બપોર બાદ શિવલિંગને ભાતનાં પીંડ થીશાસ્ત્રોકત વિધિ સાથે ઢાંકી દેવામાં આવશે. અને તેના દર્શન અને આરતીનોલાભ મોટી સંખ્યામાં ભક્તો લે છે.
ચાઈનીસ

ચાઈનીસ ઉજાશમાં ઓલવાઈ ગઈ પરંપરાગત દેશી દિવાની ઉજાશ

ગુજરાતી કહેવત પ્રમાણે દિવાતળે અંધારૂ આ કહેવત  ભરૂચમાં સાર્થક થઈ હોય તેમ લાગી રહયું છે. ભરૂચનાં 60 વર્ષો થી પણ જુના કારીગર રતિલાલ પ્રજાપતિ વર્ષોથી દિવા...
મંગળનાથ

મંગળદોષમાંથી મુક્તિ અપાવતા મંગળનાથ મહાદેવ

ભારતના ગણત્રીના મંદિરોમાંનુ એક ભરૂચના અંગારેશ્વર ગામે અંગારકધાટ પર સ્થિત મંગળનાથ મહાદેવ મંગળદોષના કારણે સંતાનથી વંચિત પરીવારો માટે મંગળદોષ નિવારણ અર્થે એક માત્ર સચોટ મંદિર શ્રદ્ધા...
યુનેસ્કો

કૂંભ મેળો માનવતાની મહેક જાળવી રાખનાર અનન્ય સાંસ્કૃતિક વારસો : યુનેસ્કો

કૂંભ મેળાને વૈશ્વિક સાંસ્કૃતિક સંગઠન 'યુનેસ્કોએ'માનવતાનો અદ્વિતિય વારસો ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના નેજા હેઠળ કામ કરતી અદ્વિતિય સાંસ્કૃતિક વારસાનું જતન કરતી સંસ્થા 'યુનેસ્કોએ'કૂંભ મેળાને...
video

ભરૂચમાં સનાતન ધર્મ પરિવાર દ્વારા આયોજીત ભાગવત કથાનું રસપાન કરતા શ્રધ્ધાળુઓ

ભરૂચ શહેરનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા તારીખ 24મી ડિસેમ્બર થી 30મી ડિસેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે કથાનો મોટી...
હોળાષ્ટક

હોળાષ્ટકનાં પ્રારંભ સાથે શુભ કાર્યો પર બ્રેક લાગી

હિન્દૂ ધર્મ પંચાગ પ્રમાણે શુક્રવાર થી હોળાષ્ટકનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. 1 માર્ચે હોળીનાં  પર્વની સાંજે હોલિકા દહન થશે અને જેની સાથે જ હોળાષ્ટક...
મુહર્ત 

જાણો શું છે હોલિકા દહનનું મુહર્ત 

અમદાવાદ સહિત રાજ્યભરમાં ૧ માર્ચ-ગુરુવારે હોળીનું પર્વ આસ્થાપૂર્વક ઉજવાશે. આ વખતે હોળીના પર્વ વખતે પૂનમ નહીં પણ ચૌદસ છે અને આ દિવસે જ પૂનમનો...

STAY CONNECTED

49,837FansLike
308FollowersFollow
1,674FollowersFollow
74,072SubscribersSubscribe
error: Content is protected !!