દુનિયા

દુનિયા

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટી-20 મેચ વરસાદના કારણે રદ્દ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી છે. ત્રણ ટી-20 મેચની સીરિઝમાં પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાનો વિજય...

ભરૂચનાં આર્ટીસ્ટ ઇન્ટરનેશનલ કેલિગ્રાફી આર્ટ એક્ઝિબિશનમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે

ટ્યુનિશિયા અને મોરોક્કો ખાતે તારીખ 24 થી 29 ઓક્ટોબર 2017 દરમિયાન યોજાનાર ઇન્ટરનેશનલ કેલિગ્રાફી આર્ટ એક્ઝિબિશનમાં ભરૂચનાં ગોરી યુસુફ હુશેનનું સિલેક્શન થતા વિશ્વકક્ષાની પ્રદર્શનીમાં...
હેમા

રશિયામાં વિશેષ પુરસ્કારથી પીઢ અભિનેત્રી હેમા માલિનીનું કરાયુ સન્માન 

પીઢ અભિનેત્રી તથા રાજકારણી હેમા માલિનીને  હાલ રશિયામાં સન્માનિત કરવામાં આવી છે.  સિનેમા જગતમાં તેના વિશેષ યોગદાન માટે તેને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. હેમા માલિનીએ ...

આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ પાંચમી વનડે

આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ પાંચમી વનડે નાગપુર ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા 4-1થી  શ્રેણી  જીતવાના  ઈરાદા સાથે ઉતરશે. ભારતે પહેલા જ સીરીઝ જીતી લીધી છે અને વનડેમાં તેને બેંચસ્ટ્રેથને અજમાવવાની તક મળી હતી પરંતુ ટીમ ઈન્ડિયાને 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અને સતત 9 વનડે જીતવાની તક ચૂકી ગઈ. ટીમ ઈન્ડિયા આજે જીતે તો ફરી આઈસીસી રેન્કિંગમાં નંબર વન ટીમ બની જશે. સાઉથ આફ્રિકા અને ભારતના રેટિંગ 119 છે પણ દક્ષિણ આફ્રિકા પોઈન્ટની ગણતરીમાં આગળ છે. ભારત આજે જીતે તો 33 વર્ષ  બાદ  પહેલી  વખત  ઓસ્ટ્રેલિયા સામે 4-1 થી શ્રેણી જીતી રેકોર્ડ નોંધનાવશે.  

રોહિંગ્યાને મ્યાનમાર થી બાંગ્લાદેશ લઇ જતી હોડી સમુદ્રમાં ડૂબતા 63નાં મોત

મ્યાનમારમાં થી રોહિંગ્યા શરણાર્થીઓને બાંગ્લાદેશ લઇ જતી હોડી સમુદ્રમાં ડૂબી જતા 63 લોકોનાં મોત થયા છે. મીડિયા દ્રારા જાણકારી મળી હતી કે હોડીમાં 80...
ભારતે

ભારતે મ્યાનમારની સરહદે આતંકી કેમ્પનો કર્યો ખાત્મો

ભારતે મ્યાનમાર બોર્ડર પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. ભારતીય સેનાનાં કમાંડોએ સવારે 4 - 45 વાગ્યે મ્યાનમારની સરહદ પર આતંકવાદી કેમ્પનો ખાત્મો કર્યો હતો. ઉગ્રવાદી...

વિશ્વની સૌથી વજનદાર મહિલા ઇમાન અહમદનું અબુ ધાબીમાં નિધન

દુનિયાની સૌથી વજનદાર મહિલા ઇમાન અહમદનું અબુ ધાબીમાં નિધન થયુ છે. ઇમાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ઇજીપ્તની નાગરિક ઇમાન અહમદનું વજન 500...
video

સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને આડે હાથ લીધુ

ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શનિવારે રાત્રે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સંબોધન દરમિયાન પાકિસ્તાનને આડે હાથ લીધું હતુ.સુષ્મા સ્વરાજે હિન્દીમાં પોતાનું ભાષણ આપ્યુ હતુ. અને પાકિસ્તાન પર...

મેક્સિકોમાં 7.1ની તીવ્રતાનાં શક્તિશાળી ભૂકંપમાં 140 લોકોનાં મોત

મેક્સિકો સિટીમાં 7.1 તીવ્રતાથી શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેમાં 140થી વધુના મોત થયા હતા. મેક્સિકો 2 કરોડ આબાદી ધરાવતુ શહેર છે. શક્તિશાળી ભૂકંપ આવવા થી...

ભારતીય બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુનો કોરિયા ઓપન સિરીઝમાં વિજય

ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુએ કોરિયા ઓપન સુપર સિરીઝની ફાઇનલમાં જાપાનની ઓકુહારાને પરાજય આપીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. પી.વી.સિંધુએ કોરિયા ઓપન સુપર સિરિઝની વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં...
13,232FansLike
136FollowersFollow
1,373FollowersFollow
1,562SubscribersSubscribe

લોકપ્રિય સમાચાર

ફિલ્મ જગત