બિઝનેસ

બિઝનેસ

આજે બપોરે 12 વાગ્યાથી અમેઝોન પર પ્રાઇમ ડે સેલની શરુઆત ઇ-કોમર્સ કંપની અમેઝોન પર આજથી પ્રાઇમ ડે સેલની શરૂઆત થઇ રહી છે. 36 કલાક સુધીના આ મહાસેલમાં બધી કંપનીઓ અલગ-અલગ કેટેગરીના તેમના તમામ પ્રોડક્ટસ પર ભારે ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપશે. પ્રાઇમ...
સ્વિસ બેંકોમાં જમા છ ભારતીયના રૂ. ૩૦૦ કરોડની થાપણોનો કોઈ દાવેદાર નહીં સ્વિત્ઝર્લેન્ડની બેંકોએ સતત ત્રીજા વર્ષે ત્યાંની બેંકોમાં વિવિધ દેશના નાગરિકોએ જમા કરાવેલા નાણાંની વિગતો જાહેર કરી છે, એક નવી વાત જાણવા મળી છે કે, સ્વિસ બેંકોમાં ભારતીય મૂળની...
રેલવેએ એસી ટ્રેનો અને કોચોમાં અપાતી ‘બેડરોલ કીટ’ના ચાર્જ વધારવાની તૈયારી ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરવી હવે મોંઘી બની શકે છે. રેલવેએ એસી ટ્રેનો અને કોચોમાં અપાતી ‘બેડરોલ કીટ’ના ચાર્જ વધારવાની તૈયાર પણ કરી લીધી છે. એટલું જ નહીં આ...
એલપીજી સબ્સિડીમાં છેલ્લા બે માસમાં ૬૦ ટકા ઉછાળો જોવા મળ્યો આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીમાં ભાવમાં વધારો છતા સરકારે ભાવનું સ્તર અગાઉનું જ રાખ્યું છે. જેને પગલે એલપીજી સબ્સિડીમાં છેલ્લા બે માસમાં ૬૦ ટકા ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન...
મુકેશ અંબાણી અલીબાબા ગ્રુપના સંસ્થાપક જૈક માને પાછળ છોડી આગળ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને અલીબાબા ગ્રુપના સંસ્થાપક જૈક માને પાછળ છોડી આગળ વધવાની દિશામાં છે. રિલાયન્સ ભારતના માર્કેટમાં ઈ-કોમર્સને વેગ આપવાની દિશામાં પગલા માંડી રહ્યુ છે. બ્લુમબર્ગની...
સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉદ્યોગકારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ભરૂચ જલ્લાના સાંસદ મનસુખ વસાવની અધ્યાક્ષતામાં ઔદ્યોગિક એકમોના અધિકારીઓ તથા લધુ ઉદ્યોગના અધિકારીઓ સાથે એક બેઠક મળી હતી. જેમાં ખાસ કરીને જિલ્લનાં શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરી મળી રહે તેવા...
ટાટા ગ્રૂપની 80 ટકા રેવન્યૂ ટીસીએસથી આવે છે, હાલમાં ટીસીએસની માર્કેટ વેલ્યુ રૂપિયા 7.58 લાખ કરોડે પહોંચી ટાટા કન્સલટન્સી સર્વિસેઝ (TCS)ના શેર બુધવારે 6 ટકાથી વધુ તેજીની સાથે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. BSE પર રૂપિયા 1,991 અને...
CBIએ મુંબઇની ૩ કંપનીઓ સામે બેંક સાથે છેતરપીંડીનાં ૩ અલગ-અલગ કેસ નોંધ્યા CBIએ મુંબઇની ૩ કંપનીઓ સામે બેંક સાથે છેતરપીંડીનાં ૩ અલગ-અલગ કેસ નોંધ્યા છે. આ બેંક છેતરપીંડીમાં ભારતીય સ્ટેટ બેંકને કુલ મળીને ૧૩૬ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. પ્રથમ મામલો...
રાયપુર ખાતે આયોજીત સમારંભમાં CNBC આવાઝ સીઈઓ એવોર્ડ એનાયત કરાયો છત્તીસગઢ સરકાર અને CNBC આવાઝ (ભારતનું અગ્રણી બિઝનેસ એન્ડ ફાનાન્સિયલ ન્યુઝ નેટવર્ક)ના સહયોગથી, પ્રથમ CNBC આવાઝ CEO એવોર્ડઝ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ એનડ કેમિકલ્સ લિમિટેડ...
ખેડૂતોનો કપાસ બારોબાર વેચી આર.કે. શર્માએ દોઢ કરોડનું કૌભાંડ આચર્યું કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં દોઢ કરોડનું કૌભાંડ આચરનાર સીસીઆઇના અધિકારી આર.કે. શર્માની ધરપકડ કરાઇ છે. જોકે, તેમાં સંડોવાયેલા અક્ષર ફાઇબર્સ ઇન્ડસ્ટ્રિઝનો માલિક હજી પોલીસની પકડથી દુર રહેવા પામ્યો છે. નસવાડી...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!