બિઝનેસ

બિઝનેસ

નાણાંમંત્રી અરૂણ જેટલીએ દેશના ખેડૂતોને બજેટમાં મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું કે, સરકાર આગામી તમામ ખરીદી તમામ પાકને તેના ઉત્પાદન ખર્ચ કરતા ઓછામાં ઓછી દોઢ ગણી કિંમતે ખરીદી કરશે. દેશના ખેડૂતોની આવક વધારીને 2022 સુધી બે ગણી કરવાનો...
નાણાંમંત્રી અરુણ જેટલી તારીખ 1લી ફેબ્રુઆરીનાં રોજ વર્ષ 2018નું બજેટ રજુ કરશે. ત્યારે આ વખતનું અંદાજપત્ર કેવું હશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અચ્છે દિનની પરિકલ્પનાઓ સાથે સરકાર સામાન્ય માણસોને રાહતરૂપ બજેટ હશે તેવી આશા પણ લોકો...
લોકસભામાં નાણાંમંત્રી અરુણ જેટલીએ બજેટ રજુ કર્યુ હતુ. બજેટનું ભાષણ સરળતાથી સમજાઈ શકે તેથી હિન્દી અને અંગ્રેજી અેમ મિક્સ ભાષામાં જેટલીએ અંદાજપત્રની રજુઆત કરી હતી. બજેટમાં  મ્યુચ્યુલ ફંડની આવક ઉપર પણ 10 ટકા ટેક્સ આપવો પડશે.સરકારે કસ્ટમ ડ્યૂટીમાં પણ વધારો કર્યો છે.શેરનું ખરીદ-વેચાણ કરતા લોકો પર ટેક્સ...
નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના) અંતર્ગત હવે 10 કરોડ ગરીબ પરિવારો માટે વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો (હેલ્થ ઇન્શ્યોરન્સ)ની જાહેરાત કરવામાં આવી છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ તેને વિશ્વનો સૌથી મોટો હેલ્થ કેર પ્રોગ્રામ ગણાવાત કહ્યું કે, તેનાથી ઓછામાં...
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સહયોગ પેનલનો વિજય થયા બાદ તારીખ 14મી શુક્રવારના રોજ જનરલ મિટિંગ મળી હતી, જેમાં પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ગત તારીખ 30મી જુનના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં સહયોગ પેનલનો...
દરરોજ બદલાતા પેટ્રોલ ડીઝલના ભાવના વિરોધમાં ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન 5 જુલાઈના રોજ પેટ્રોલની ખરીદી નહીં કરે. આ નિર્ણય ભારત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્રારા લેવામાં આવ્યો છે. 5 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ખરીદ વેચાણ પર રોક લગાવવામાં આવી છે. તે...
લોકસભામાં નાણાંમંત્રીએ રજૂ કરેલા જી.એસ.ટી. પછીના પ્રથમ અને વર્ષ-2019ની ચૂંટણી પૂર્વેના અંતિમ બજેટને ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે આવકાર્યું છે. ઉદ્યોગપતિઓએ જણાવ્યું છે કે, આ બજેટ બેલેન્સ છે. તમામ વર્ગને ધ્યાનમાં રાખીને બજેટને બનાવવામાં આવ્યું છે. આમ છતાં  ખેડૂત અને મોટા...
નાણાંમંત્રી અરુણ જેટલીએ લોકસભામાં વર્ષ 2018-19નું સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ, જેમાં કૃષિ ક્ષેત્રે ખાસ ભાર મુકવામાં આવ્યો છે,તેમજ વાર્ષિક 250 કરોડનું ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગો માટે 5 ટકા ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. કેન્દ્રીય બજેટને આવકારતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલે...
ભારતીય ફેમિલીની પહેલી પસંદીત કાર વેગન આર હવે વધુ સ્પેશ સાથે ભારતમાં લોન્ચ થવા તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ મારુતિ સુઝુકી નવી 7 સીટર વેગન આર આ વર્ષે તહેવારોના મહિનામાં લોન્ચ કરી શકે છે. હાલની વેગન આર કાર 5...
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનનાં ચાર અધિકારીઓને વાપીમાં ફરજ દરમિયાન વોટર સપ્લાય સ્કીમ હેઠળ ગોબાચારી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જાણવા મળ્યા મુજબ વાપીમાં વોટર સપ્લાય સ્કીમ હેઠળ પંપ રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે જે...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!