બિઝનેસ

બિઝનેસ

ડીઝલ ૧૫ પૈસા સસ્તું સળંગ ૧૦મા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો દિલ્હીમાં દસ દિવસમાં પેટ્રોલ ૧ રૂપિયા અને ડીઝલ ૮૨ પૈસા સસ્તું થયું : - છેલ્લા દસ દિવસમાં ડીઝલના ભાવમાં નવમી વખત ઘટાડો થયો પેટ્રોલના ભાવમાં આજે સળંગ દસમા દિવસે...
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે દહેજ ખાતે આવેલી હિન્ડાલ્કો ઇન્ડ. લી. દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા વૃક્ષારોપણ તેમજ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવ્યા હતા. 46 માં પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે દહેજની આદિત્ય બિરલા ગ્રુપની હિન્ડાલ્કો કંપની દ્વારા...
પેટ્રોલમાં ઉપયોગ કરવામાં આવતા એથેનોલ પર GST 18% ઘટાડીને 5% કરવામાં આવ્યો કેન્દ્રીય નાણા મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 28મી બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મળી હતી. આ બેઠક દરમિયાન કાઉન્સિલે સેનિટરી નેપકિનને GSTમાંથી બહાર કરી દીધા છે. પહેલાં સેનિટરી...
ચૂંટણીના પરિણામોના આધારે તેજી સાથે ખુલેલા ભારતીય શેરબજારોમાં દિવસના અંતે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બન્નેએ ઓલ ટાઇમ હાઈ સપાટી બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગના પગલે તેજીનો માહોલ મંદીમાં પલટાઈ ગયો હતો. એક અપેક્ષા મુજબના રુઝાનને શેરબજારે આવકારતા ૪૦,૦૦૦ને...
બજેટના બીજા સ્તરનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ સત્રમાં એક તરફ વિપક્ષ નોટબંધીને લઈને ઘણા પ્રસ્તાવો પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે ત્યારે બીજી તરફ સરકાર નવા એજન્ડાને લઈને આગળ વધવા પર કામ કરશે. તો આજરોજ ગૃહમંત્રી રાજનાથસિંહ લખનઉ...
અદાણી ગેસે ચોથી ઓક્ટોબરથી અમલમાં આવે તે રીતે ઘર ઘરમાં રસોઈ કરવા માટે વપરાતા પીએનજી - પાઈપ્ડ નેચરલ ગેસનાં  ભાવમાં એસસીએમ દીઠ રૂપિયા 1.20નો અને વાહનોમાં વપરાતા સીએનજીનાં  કિલોદીઠ ભાવમાં રૂપિયા 1.85નો વધારો કર્યો છે. મહેસાણા અને તેની પરિસરના વિસ્તારમાં પીએનજી અને સીએનજીનો સપ્લાય...
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો તારીખ 16મી ના રોજ થી રોજેરોજ બદલાશે, જેના કારણે ઇંધણના ભાવો જે એક સાથે વધતા કે ઘટતા હતા તેના બદલે ડેઇલી ચેન્જ થશે. જેનો લાભ વાહન ધારકો ને મળશે તેમ કહેવાય રહ્યું છે. તારીખ 16મી જુનથી...
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે મોનિટરી પોલિસી રજુ કરવામાં આવશે જેમાં રેપોરેટ માં 0.25 ટકા ઘટાડો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. આજથી વર્ષની છઠ્ઠી મોનેટરી પોલિસી રીવ્યુ મિટિંગ શરુ થવા જઈ રહી છે ત્યારે  બજેટ તેમજ ઇન્ફ્લેશનને જોતા આ નિર્ણય...
અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળ સહયોગ થી જીપીસીબી અને જીઆઇડીસી તેમજ રાજ્ય સરકાર પ્રયત્ન થી ક્રીટીકલ ઝોન માંથી બહાર નીકળ્યા બાદ હવે છેલ્લા 1 વર્ષ થી ઉદ્યોગોના વિસ્તુતિકારણ માટે બાધા રૂપ સીપીસીબીની 18 (બી) એક્ટ દૂર કરવા માટે 200...
બીલ પાસ થાય તેઓ આશાવાદ,કોંગ્રેસે પણ આપ્યુ શરતી સમર્થન કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી એ રાજ્યસભા માં GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ બીલ રાજ્યસભા માં રજુ કર્યું હતું, જે દરમિયાન થયેલી ચર્ચા માં કોંગ્રેસ માંથી પુર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ધુરા સાંભળી હતી. અરુણ જેટલીએ રાજ્યસભા...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!