બિઝનેસ

બિઝનેસ

આઈટીની જાયન્ટ એચસીએલ ટેક્નોલોજીસ હવે અમેરિકન કંપની આઈબીએમની 7 સોફ્ટવેર પ્રોડક્ટ્સને ખરીદવા જઈ રહી છે. જેના માટે રૂપિયા 12,780 કરોડ (1.8 કરોડ ડોલર)નો ખર્ચ કરશે. એચસીએલ ટેકે ગુરુવારે જ આ અંગેની માહિતી આપી દીધી હતી. આ એચસીએલનું અત્યાર સુધીનું...
ભારતે કાચા તેલની ખરીદીની ચૂકવણી ભારતીય ચલણ રૂપિયામાં કરવા માટે ઇરાન સાથે કરાર કર્યા છે. અમેરીકાએ ભારત અને અન્ય 7 દેશોને પ્રતિબંધ છતા ઇરાન પાસેથી કાચુ તેલ ખરીદવાની છૂટ આપી છે. ઇરાન પર આ પ્રતિબંધ 5 નવેમ્બરથી લાગૂ થયો છે. જે બાદ રૂપિયામાં...
આદિવાસીઓએ આપેલ આત્મવિલોપનની ચીમકીના મુદ્દે જીઆઇડીસી પોલીસે પૂછપરછ આદરી અંકલેશ્વર તાલુકાના ભરકોદ્રા ગામ ખાતે આવેલ નવી વસાહત વિસ્તારમાં આદિવાસીઓના મકાનો નામને કરવાના મુદ્દે છેલ્લા કેટલાક વર્ષો થી સ્થાનિક આદિવાસીઓ રજુઆત કરી રહ્યા છે. જે મુદ્દે 10 દિવસ પૂર્વે પ્રશ્નનું નિરાકરણ...
ટ્રાઇના આંકડાઓ અનુસાર, એજીઆરના આધારે જિયો ૨૨માંથી ૧૧ ટેલીકોમ સર્કલમાં પ્રથમ ક્રમે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના સપ્ટેમ્બર મહિનાના ડેટા અનુસાર રિલાયન્સ જિયોએ વધુ એક સીમાચિન્હ હાંસલ કર્યું છે. એવરેજ ડાઉનલોડ સ્પીડ બાદ મોબાઈલ કંપનીઓ તેની મોબાઈલ સેવાની કુલ...
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શેક્ષણિક વર્ષ 2019થી ધોરણ 11-12 કોમર્સના અભ્યાસક્રમમાં GSTનો સમાવેશ કરાશે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી લાગુ કર્યા પછી તેમાં કેટલાંક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો વેપારી વર્ગ પણ જીએસટીનાં યોગ્ય માર્ગદર્શનનાં અભાવે અવઢવ અનુભવી રહ્યા...
સુગરનાં ચેરમેન સંદીપ માંગરોલાએ શેરડી પકવતા ખેડૂતોના લાભ માટે નવા પ્રોજેક્ટની કરી જાહેરાત ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. વટારીયાનો ખેડૂતો માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ તબક્કે સુગરનાં ચેરમેન સંદીપસિંહ માંગરોલાએ શેરડી પકવતા ખેડૂતોના લાભ માટે એક નવા...
ભારતે રશિયા પાસેથી S-400 સિસ્ટમ અને નેવી વોરશિપનો સોદો કર્યા બાદ ભારત વધુ એક સંરક્ષણ સોદો કરે તેવી સંભાવના છે. રશિયા ભારત સાથે 1.5 અબજ ડોલરની એર ડિફેન્સ સિસ્ટમ ડીલ કરી શકે છે. અમેરિકા દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો છતા ભારત રશિયા...
આ મેગા લોન મેલા કેમ્પમાં 100 જેટલાં ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને ખૂબ જલ્દીથી લોન મળી રહે તે માટે નવી પહેલ કરી છે. જે અંતર્ગત એમએસએમઈ ઉદ્યોગ સાહસિકો માટે બેન્ક ઓફ બરોજા...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓરિસ્સામાં રૂપિયા 3,000 કરોડનું નવું રોકાણ કરશે તેમ તેના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે જાહેરાત કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમાં સૌથી મોટા રોકાણકારોમાંથી એક તરીકે ઉભરી આવી છે અને અત્યાર સુધીમાં રૂ 6,000 કરોડનું રોકાણ કર્યું છે તેમ...
ઘરેલુ કુકિંગ ગેસ એલપીજીની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે શુક્રવારે એલપીજી ડીલર્સના કમીશનમાં વધારો કરવાથી ઘરેલુ કુકિંગ ગેસ એલપીજીની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!