બિઝનેસ

બિઝનેસ

બોર્ડે સંદીપ બખ્શીને બેંકના બોર્ડ ડિરેકર્સમાં અને બેંકના સીએમડી બનાવવાનો નિર્ણય લીધો વીડીયોકોન ધિરાણ બાબતે વિવાદમાં આવેલા ICICI બેંકના સીઈઓ ચંદાકોચરે આજે ગુરૂવારે તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. તેમની જગ્યા પર સંદીપ બખ્શીને નવા સીએમડી બનાવાયા છે. ચંદા કોચરના રાજીનામાના...
સેન્સેક્સ 509 અંક એટલે કે 1.34 ટકા ઘટીને 37,413 અંક પર આવીને અટક્યો ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરીથી રૂપિયો રેકોર્ડ બ્રેક 73.33 ના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આજે બુધવારે નવા રેટ પ્રમાણે...
સબસિડીવાળા ગેસ સિલિન્ડરની રૂપિયા 2.89 કિંમતનો વધારો સબસિડીવગરના સિલિન્ડરની કિંમતમાં 59 રૂપિયાનો વધારો સરકાર દ્રારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની રૂપિયા  2.89 કિંમતનો વધારો કરવામાં આવ્યો છે સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 502.4 રૂપિયા...
સીએનજી, વીજળી અને ખાતર થશે મોંઘાં કેન્દ્ર સરકારે શુક્રવારે ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં ૧૦ ટકાનો વધારો દીધો છે, જેને પગલે સીએનજી, વીજળી અને ખાતર મોંઘાં થશે. પેટ્રોલિયમ મંત્રાલયના પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના જણાવ્યા અનુસાર ૧ ઓક્ટોબરથી કુદરતી ગેસના ઘરેલુ ઉત્પાદકોને ચૂકવાતી...
ચપ્પુની અણીએ લૂંટારૂઓએ કર્મચારીઓને ઈજાગ્રસ્ત કરીને લૂંટ ચલાવી સુરતની હરીકૃષ્ણ ડાયમંડની સિસ્ટર કંપનીના કર્મચારીઓ હોંગકોંગ ખાતે લૂંટનો ભોગ બન્યા છે.  હોંગકોંગમાંના બે જ્વેલરી સ્ટોર્સના કર્મચારીઓ પાસેથી કેટલાક અજાણ્યા શખ્સોએ રૂપિયા 5.67 કરોડ લૂંટી લીધા હતા. ચપ્પુની અણીએ લૂંટારૂઓએ કર્મચારીઓને ઈજાગ્રસ્ત...
અમિત શાહ છે બેંકના ડાયરેક્ટર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ જેમાં ડાયરેક્ટર છે તે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાં નોટબંધી વખતે સૌથી વધારે જૂની ચલણી નોટો બદલાઈ હતી.એક RTIના જવાબમાં દેશની કો ઓપરેટિવ બેન્કોમાં નોટબંધી દરમિયાન જૂની નોટો સામે બદલવામાં આવેલી...
કેન્દ્ર સરકારે બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયની જાહેરાત કરી બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયની જાહેરાત કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ ત્રણેય બેંકના વિલિનિકરણની જાહેરાત કરી દીધી છે. સરકારની આ મોટી જાહેરાતની સાથે જ...
સુરત ખાતે સુમુલ ડેરી Take Home Ration (THR) પ્લાન્ટનું મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણવ્યું કે, રાજય સરકારે ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થાય તે માટે હકારાત્‍મક અભિગમ સાથે પ્રાધાન્‍ય આપ્‍યું છે. જેના કારણે લાખો પશુપાલકો-ખેડૂતોએ દૂધના...
PM મોદી વારાણસીમાં મનાવશે પોતાનો 68મો જન્મદિવસ, 600 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મદિવસ છે. તેઓ પોતાનો જન્મદિવસ વારાણસીમાં મનાવશે. રિટર્ન ગિફ્ટમાં વડાપ્રધાન લગભગ 600 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી વારાણસીના નરઉર ગામમાં પહોંચશે...
યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિમાં હવે દૂઘ દહીં છાશ અને પનીર પણ મળશે યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ સતત પોતાની પ્રોડક્ટ્સ વધારી રહી છે ગુરુવારથી પતંજલિ હવે દૂઘ દહીં છાશ અને પનીર ઉઘોગમાં પણ ઝંપલાવી રહી છે.રામદેવ બાબા ગુરુવારે નવી...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!